રાત્રે પ્રેમીને ખાટલા સાથે બાંધીને પ્રેમીકાએ કથિત રૂપથી માણ્યું સેક્સ પછી ના કરવાનું કર્યું!
સવારે ફોર્મ પર પહોંચેલા કર્મચારીઓએ શબ્બીરની સળગેલી લાશ જોઈ તો પોલીસને તાત્કાલિક જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે શબ્બીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને પોલીસ વધુ તપાસ શરૂ કરી હતી. ત્યાં મહિલા પોતે પોલીસ સ્ટેશન પહોંચી સરેન્ડર કરી દીધું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશબ્બીરના આવ્યા બાદ અહીં એક ખાટલા પર બન્નેએ કથિત રૂપથી સેક્સ માણ્યું હતું. તે દરમિયાન મહિલાએ તેને એક સ્ટીલની સાંકળની મદદથી ખાટલા પર પ્રેમીને બાંધી દીધો હતો. ત્યારબાદ મહિલાએ શબ્બીરની ઉપર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી.
પોડિલી ઈન્સ્પેક્ટર એમ શ્રીનિવાસ રાવે જણાવ્યું હતું કે, શબ્બીર અને તે મહિલાની વચ્ચે છેલ્લા આઠ મહિનાઓમાં લેતી-દેતીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. શનિવારે રાત્રે બન્નેએ પોલ્ટ્રી ફોર્મમાં મળવાનો નિર્ણય કર્યો હતો. મહિલાએ શબ્બીરને મારવા માટે અહીં પહેલાથી તૈયારી કરી રાખી હતી.
શબ્બીર હોમગાર્ડ અને મહિલા એકબીજા સાથે મળીને છોટાપાલેમમાં એક પોલ્ટ્રી ફાર્મ પણ ચલાવતા હતા. પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, બન્નેએ ગુપચૂપ રીતે લગ્ન કરી લીધા હતા પરંતુ પોતાના સંબંધોને છૂપાવીને રાખ્યા હતા.
કોંકણમિતલા મંડલના પ્રકાશમ જિલ્લામાં છોટાપલ્લી ગામની એક ચોંકવનારી ઘટના સામે આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, 32 વર્ષનો શેખ શબ્બીર પોડિલીના નિવાસી હતો. તે મર્રીપુડી પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. જ્યારે આરોપી મહિલા પોડિલી ગામની રહેવાસી છે.
આંધ્ર પ્રદેશમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. અહીં એક પ્રેમિકાએ કથિત રૂપથી સેક્સ દરમિયાન પ્રેમીને ખાટલા પર બાંધીને તેને જીવતો સળગી દીધો હતો. બન્ને પોલ્ટ્રી ફોર્મના બિઝનેસમાં પાર્ટનર પણ રહ્યા હતા. તેમની વચ્ચે અમુક રૂપિયાની લેતીદેતીના કારણે વિવાદ થયો હતો. આશ્ચર્યની વાત એ છે કે, પોલીસની તપાસ શરૂ થતાં જ આરોપી પ્રેમિકાએ પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધું હતું. અલગ-અલગ કલમમાં કેસ નોંધી પોલીસે તેની પુછપરછ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -