જ્યારે ઈન્દિરા ગાંધીનો વિરોધ કરવા બળદગાડામાં સંસદ પહોંચ્યા હતા અટલ બિહારી વાજપેયી
જન સંઘના નેતા અટલ બિહારી વાજપેયી અને બે અન્ય નેતાઓ બળદગાડામાં સંસદ પહોંચ્યા હતા. બીજા અન્ય નેતાઓ સાઈકલ લઈને સંસદ પહોંચ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅટલ બિહારી વાજપેયી પેટ્રોલની કિંમતમાં ભાવ વધારાના પ્રદર્શનમાં બળદગાડામાં સંસદ પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.
45 વર્ષ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ આ મુદ્દા પર ઈન્દિરા ગાંધી સરકારનો જોરદાર વિરોધ કર્યો હતો.
પેટ્રોલ, ડિજલના ભાવમાં વધારાના કારણે હાલની ભાજપ સરકાર ઘણા મહિનાઓથી ઓલાચનાનો સામનો કરી રહી છે, પરંતુ આ મુદ્દા પર પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ 45 વર્ષ પહેલા જે રીતે વિરોધ કર્યો હતો લોકો તેને આજે પણ યાદ કરી રહ્યા છે.
નવી દિલ્હી: પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની તબીયત નાજૂક છે. છેલ્લા 36 કલાકથી તેમના સ્વાસ્થમાં કોઈ સુધાર નથી થયો. અટલ બિહારી વાજપેયી એક કદાવર નેતા રહ્યા છે, વિપક્ષમાં હોવા છતાં ઘણી વખત તેમના મજબૂત વિરોધના કારણે સરકારને મુશ્કેલીમાં મુકી દિધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -