કેવી રીતે ડાઉનલોડ અને ઉપયોગ કરશો 'BHIM App'? જાણો સંપૂર્ણ પ્રોસેસ
ત્યાર બાદ UPI પિનની વિગત ભરવાથી રૂપિયા ટ્રાન્સફર થઈ જશે. રૂપિયા મોકવા માટે માત્ર એક વખત તમારો બેંક એકાઉન્ટ નંબર રજિસ્ટર કરો અને UPI પિન જનરેટ કરો. ઇન્ટરનેટ ન હોવાપર ફોનથી USSD કોડ *99# ડાયલ કરીને પણ આ એપ ઓપરેટ કરી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએપનો ઉપયોગ કેવી રીતે કરશોઃ એપનો ઓપન કરીને પાસવર્ડ સેટ કરો. અહીં તમને send, request, scan & Payનો વિકલ્પ જોવા મળશે. send પર ક્લિક કરી જેને રૂપિયા મોકલવા છે તેનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાંખો અને Verify કરો. આગળની સ્લાઈડ્સમાં રકમ અને રિમાર્કની વિગોત ભરો અને PAY પર ક્લિક કરો.
એપ ડાઉનલોડ કરવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર જાવ. પ્લે સ્ટોર પર bhim national payment ટાઈપ કરીને સર્ચ કરી શકો છો. એપ ડાઉનલોડ કરો અને સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરો. ત્યાર બાદ એપને ઓપન કરીને તમારા બેંક સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી લોગિન કરો. ત્યાર બાદ એપ દ્વારા રૂપિયા મંગાવી અથવા મોકલી શકો છો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 30 ડિસેમ્બરે નવી પેમેન્ટ એપ ભીમ (BHIM એટલે Bharat Interface for Money) લોન્ચ કરી છે. એપનું નામ ડોક્ટર ભીમ રાવ આંબેડકરના નામ પર રાખવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સરકારે આ એપ કેશલેસ અથવા લેસ-કેશ ઈકોનોમીને પ્રોત્સાહન આપવાની શરૂઆત કરી છે. ભીમ એપ સરકારની જૂની યૂપીઆઈ (યૂનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ) અને યૂએસએસડી (અસ્ટ્રક્ચર્ડ સપ્લીમેન્ટ્રી સર્વિસ ડેટા)નું આધુનિક રૂપ છે. આગળ જાણો કેવી રીતે એપ ડાઉનલોડ કરસો અને તેનો ઉપયોગ કેવી રીતે કરશો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -