LIVE: નિગમ બોધઘાટ પર થયા અરુણ જેટલીના અંતિમ સંસ્કાર, પુત્ર રોહને આપી મુખાગ્નિ

પાર્ટી કાર્યકર્તા અને અન્ય લોકો અરુણ જેટલીના અંતિમ દર્શન કરી શકે તે માટે આજે સવારે 10 વાગ્યે ભાજપના હેડક્વાર્ટરમાં તેમનો પાર્થિવ દેહ રાખવામાં આવશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 25 Aug 2019 04:17 PM

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હીઃ પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના અંતિમ સંસ્કાર   નિગમબોધ ઘાટ પર કરાશે. જેટલીનું નિધન શનિવારે 12 વાગ્યાના સાત મિનિટ પર દિલ્હીની એઇમ્સમાં થયું હતું. છેલ્લા કેટલાક સપ્તાહથી તેમની સારવાર ચાલી...More