હોસ્પિટલના બંધ સ્ટોર રૂમમાં હતા યુવક-યુવતી, પકડાઈ જતા બોલ્યા- ‘મહેરબાની કરીને વીડિયો ન બનાવો’
જ્યારે લોકો તેનો વીડિયો બનાવવા લાગ્યા ત્યારે બંને રડતા-રડતા બોલ્યા કે વીડિયો ન બનાવો. ત્યારબાદ બંને ફરાર થઈ ગયા હતા. યુવક પોતાની મોટર સાઈકલ અને કાગળો છોડીને ભાગી ગયો હતો. સ્વાસ્થ્ય વિભાગે પોલીસને જાણ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે ત્યાં સ્ટાફની નોકરી લગાવી તો એક યુવક-યુવતી આપત્તિજનક સ્થિતિમાં ઝડપાયા હતા.
સ્વાસ્થ્ય કેંદ્ર જાખલના પ્રભારી સુશીલ કુમારે જણાવ્યું કે છેલ્લા ધણા દિવસોથી જાણકારી મળી હતી કે સ્વાસ્થ્ય કેંદ્રના ખાલી પડેલા ખંઢેરના રૂમમાં કેટલાક યુવક-યુવતીઓ જોવા મળી રહ્યા છે.
ફતેહાબાદ : હરિયાણાના ફતેહાબાદમાં જાખલની સરકારી હોસ્પિટલના ખંઢેર રૂમમાં મળી રહેલા યુવક-યુવતીને કર્મચારીઓએ આપત્તિજનક હાલતમાં ઝડપી પાડ્યા હતા. કર્મચારીઓએ બંને સાથે મારપીટ કરી અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -