‘ઘરના ભૂવાને ઘરના ડાકલા’, જેટલીએ સાંસદોને આપી લહાણી, સાંસદોના પગારમાં કેટલો કરાશે વધારો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Feb 2018 12:46 PM (IST)
1
જે મુજબ રાષ્ટ્રપતિનું વેતન વધારીને દર મહિને 5 લાખ અને ઉપરાષ્ટ્રપતિનું વેતન 4 લાખ રૂપિયા પ્રતિ માસ કરવામાં આવશે. જ્યારે રાજ્યપાલનું વેતન 3.5 લાખ રૂપિયા પ્રતિ માસ કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અરૂણ જેટલીએ આજે આ અંગે જાહેરાત કરતાં જણાવ્યું કે, સાંસદોના વેતનમાં વધારો કરવામાં આવશે. દર પાંચ વર્ષે પગાની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના પગારમાં પણ વધારો કરાશે.
3
નવી દિલ્હીઃ નાણામંત્રી અરૂણ જેટલીએ આજે પાંચમી વખત યુનિયન બજેટ રજૂ કર્યું હતું. જેમાં તેમણે અનેક લોભામણી જાહેરાતો કરી હતી. જોકે, સૌથી વધારે આશ્ચર્યજનક જાહેરાત સાંસદો, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિના પગાર વધારાને લઈને હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -