ભારતના આ શહેરમાં શાકભાજી કરતાં પણ સસ્તા મળે છે કાજુ, જાણો શું છે ભાવ
કૃપાનંદ જતા પહેલા નિમાઇ ચંદ્ર ઘોષ એન્ડ કંપનીને માત્ર ત્રણ લાખ રૂપિયામાં ત્રણ વર્ષ માટે બગીચાનું ધ્યાન રાખવાનું કામ સોંપીને ગયા. એક અનુમાન અનુસાર બાગમાં દર વર્ષે હજારો ક્વિન્ટલ કાજુ પાકે છે. દેખરેખનાં અભાવે સ્થાનિક લોકો અહીંથી કાજુ તોડીને વેચે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કારણે ઝા ઓરિસ્સામાં કાજુની ખેતી કરનારા લોકોને મળ્યા તેમણે કૃષી વૈજ્ઞાનિકોને જામતાડાની ભૌગોલિક સ્થિતીનો અભ્યાસ કરાવ્યો ત્યાર બાદ અહીં કાજુની ખેતી ચાલુ કરાવી. થોડા જ સમયમાં કાજુની ખેતી અહીં મોટા પ્રમાણમાં થવા લાગી.
સૌથી મહત્વની રસપ્રદ બાબત છે કે કાજુનો આવડો મોટો બગીચો થોડા વર્ષોની મહેનત બાદ તૈયાર થયો છે. આ વિસ્તારનાં લોકો જણાવે છે કે જામતાડાનાં પૂર્વ ઉપાયુક્ક કૃપાનંદ ઝાને કાજુ ખુબ જ પસંદ હતા. આ કારણે તેઓ ઇચ્છતા હતા કે જામતાડામાં કાજુનાં બગાચી બનાવવામાં આવે તો તેઓ તાજા અને સસ્તા કાબુ ખાઇ શકે.
જામતાડાનાં નાલામાં લગભગ 49 એકર વિસ્તારમાં કાજુનાં બગીચા છે. આ બગીચાઓમાં કામ કરનારા મજુરી કાજુ ખુબ જ સસ્તા ભાવે વેચતા હોય છે. કાજુના પાકમાં ફાયદો થવાનાં કારણે ઘણા લોકોનું વલણ આ તરફ થઇ રહ્યું છે. આ બગીચાઓ જામતાડા બ્લોક મુખ્યમથકથી ચાર કિલોમીટર દુર છે.
જામતાડાઃ કાજુ ખાવા કે ખવડાવવા એ સામાન્ય રીતે ખર્ચાળ લાગે છે. એવામાં કોઈ કહે કે શાકભાજીની કિંમતમાં કાજુ મળી રહ્યા છે તો કદાચ તમને વિશ્વાસ નહીં થાય. પરંતુ 800 રૂપિયા કિલો ખરીદાતા કાજુ ઝારખંડમાં ખુબ જ સ્તા છે. જામતાડા જિલ્લામાં કાજુ માત્ર 10થી 20 રૂપિયે કીલો મળી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -