મોર્નિંગ વોક કે ઘર જઈ રહેલી મહિલાઓને ધક્કા મારીને ચેઇન, મંગળસૂત્ર તફડાવવાના ગુનામાં પોલીસે એક ચેઇન સ્નેચરની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી કલ્યાણ ડોમ્બિવલીમાં ચેઇન સ્નેચિંગ કરતો હતો. ઘર ખરીદવા માટે આ કામ કરતો હતો. જેમની કરતૂત સીસીટીવીમાં કેદ થતા આરોપી પકડાઈ ગયો હતો. વીડિયોમાં જુઓ મહિલાને ધક્કો મારીને કેવી રીતે ચેઇન સ્નેચિંગ કરીને ફરાર થઈ જાય છે આ સ્નેચર. આ વીડિયોને આધારે થઈ છે ધરપકડ.