MPમાં બોલ્યા રાહુલ ગાંધી - કૉંગ્રેસ સરકાર 10 દિવસમાં ખેડૂતોનું દેવું માફ કરશે
કોંગ્રેસ અધ્યક્ષે રાજ્યસરકાર પર પણ શાબ્દિક પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું, અહીં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ખતમ કરી દેવામાં આવી છે. આ ઇન્ડસ્ટ્રીને અમે ફરીથી ચાલુ કરીશું અને અહીના યુવા ઇન્ડસ્ટ્રીમાં રોજગાર મેળવશે. ભાજપની ક્ષિપ્રા નદી સાફ કરવામાં 400 કરોડ રૂપિયા ખર્ચ કર્યા પરંતુ નદીમાં ગંદકી યથાવત્ત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું, ખેડૂતોને વીમાની રકમ નથી મળતી. કોંગ્રેસની સરકારમાં ખેડૂતોને આવી કોઇ જ પરેશાની નહી પડે. જો કોંગ્રેસની સરકાર બને છે તો તમામ ખેડૂતોનું દેવું 10 દિવસમાં માફ કરવામાં આવશે.
ઉજ્જૈન : મધ્યપ્રદેશના બે દિવસના પ્રવાસે પહોંચેલા કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, કેન્દ્રમાં કોંગ્રેસ સરકારનાં આવતા 10 દિવસમાં જ તમામ ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવશે. માર્કેટિંગ યાર્ડમાં જાય છે તો તેનો પાક તોલવામાં નથી આવતો, યોગ્ય ભાવ નથી મળતો જો મળે છે તો તે મહિનાઓ બાદ મળે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -