કાળા નાણાં વિરૂદ્ધ કડક કાર્યવાહી, પરંતુ રાજકીય પક્ષોને મળતા દાન પર ટેક્સ છૂટ
આ ઉપરાંત ખેડૂતોને કૃષિ આવક પર કરમુક્તિ આપવામાં આવી છે જેમણે સેલ્ફ ડિક્લેરેશન આપવાનું રહેશે કે તેમની વાર્ષિક આવક અઢી લાખ રૂપિયાથી વધારે નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવકવેરા ધારાની કલમ ૧૩ એ હેઠળ રાજકીય પક્ષોને આવક પર કરમુક્તિ મળેલી છે. હાઉસ પ્રોપર્ટી, અન્ય સ્રોત, કેપિટલ ગેઈન અને કોઈપણ વ્યક્તિ તરફથી મળેલા સ્વૈચ્છિક યોગદાન સ્વરૂપે હોઈ શકે છે.
મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ કહ્યું હતું કે રાજકીય પક્ષો દ્વારા બેન્કમાં જમા કરાનારી રકમ પર ટેક્સ લાગુ નહીં થાય. રકમ રાજકીય પક્ષના ખાતામાં જમા થવી જોઈએ. જો વ્યક્તિગત રીતે કોઈના ખાતામાં જમા થશે તો તેની તપાસ થશે.
નવી દિલ્હીઃ સરકારે બેંકોમાં જમા કાળા નાણાં પર મોટો દંડ ફટકાર્યો છે તો બીજી બાજુ શુક્રવારે સરકારે કહ્યું કે, જે રાજકીય પક્ષોના ખાતામાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટમાં જમા રકમ પર કોઈ ટેક્સ નહીં લાગે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -