નીતા અંબાણીની આ સ્કૂલ છે Bollywood Starsની પ્રથમ પસંદ, માત્ર એડમિશન માટે લાગે છે લાખો રૂપિયા
લારા દત્તાની દીકરી સાયરા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મમેકર વિધુ વિનોદ ચોપરા અને અનુપમા ચોપરાની દીકરી યૂની.
ચંકી પાન્ડેની દીકરી રિયાસા.
સોનૂ નિગમનો દીકરો.
આમિર ખાનનો દીકરો આઝાદ રાવ ખાન.
ઐશ્વર્યા-અભિષેક દીકરી આરાધ્ય બચ્ચન સાથે.
શાહરૂખ ખાન પુત્ર અબરામ સાથે.
ફી જોઈને સ્પષ્ટ છે કે સામાન્ય લોકો આ સ્કૂલને એફોર્ડ ન કરી શકે. મુંબઈ મિરરના એક અહેવાલ અનુસાર સ્કૂલની એડમિશન ફી અંદાજે 24 લાક રૂપિયા છે. આગળ જુઓ આ સ્કૂલમાં ક્યા સ્ટાર્સના સંતાનો અભ્યાસ કરે છે....
એલકેજીથી 7 સોધરણ સુધી આ સ્કૂલમાં 1.7 લાખ રૂપિયાની ફી છે. જ્યારે ધોરણ-8થી 10 સુધી (ICSE બોર્ડ)ની ફી 1.85 લાખ રૂપિયા છે. જ્યારે ધોરણ-8થી 10 સુધી (IGCSE બોર્ડ)ની ફી 4.58 લાખ રૂપિયા છે.
વર્ષ 2003માં નીતા અંબાણીએ આ સ્કૂલનો પાયો નાંખ્યો હતો. આ સાત માળની બિલ્ડિંગ બાન્દ્રા ઇસ્ટના બીકેસી કોમ્પ્લેક્સમાં આવેલ છે. આ સ્કૂલ તમામ સુવિધાઓથી સજ્જ છે. અહીં એલકેજેથી લઈને 10માં ધોરણ સુધીનો અભ્યાસ થાય છે. હિન્દુસ્તાન ટાઈમ્સના એક અહેવાલ અનુસાર સ્કૂલની વાર્ષિક ફી આ મુજબ છે.
શાહરૂખ ખાનના પુત્ર અબરામ ખાન, આમિર ખાન પુત્ર આઝાદ રાવ ખાન, ઐશ્વર્યા-અભિષેકની દીકરી આરાધ્ય બચ્ચન, ઋતિક રોશનના બન્ને બાળકો ઋહાન અને ઋદાન હાલમાં ત્યાં અભ્યાસ કરે છે. સ્ટાર્સના બાળકો માટે જાણીતી આ સ્કૂલમાં એડમિશન મેલવવું સામાન્ય લોકો માટે મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય છે. સ્કૂલની ફી લાખોમાં છે, જેને માત્ર સેલેબ્સ જ એફોર્ડ કરી શકે છે.
મુંબઈઃ શાહરૂખ ખાન, ગૌરી ખાન, ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, ઋતિક રોશન સહિત અનેક સેલેબ્સે વિતેલા શનિવારે મુંબઈની ધીરૂભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં આયોજિત એન્યુઅલ ડે ફન્કશનમાં ભાગ લીધો. ઉલ્લેખનીય છે કે, મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીની આ સ્કૂલ સેલેબ્સની પ્રથમ પસંદ છે. મોટાભાગના સ્ટાર્સના બાળકો આ સ્કૂલમાં અભ્યાસ કરીને બહાર આવ્યા છે અથવા હાલમાં ત્યાં અભ્યાસ કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -