ભાજપના નેતાએ સપાની ગ્લેમરસ પ્રવક્તા સામે કરી કેવી અભદ્ર ટીપ્પણી? જાણો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઘટના જ્યાં બની છે તે ચેનની ઓફિસમાં પ્રોગ્રામની ટેપ જોવામાં આવી રહી છે. જો આરોપ સાબિત થશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ મામલે પોલીસનું કહેવું છે કે, કપાસ ચાલી રહી છે. સપાના મહિલા પ્રવક્તાએ લગાવેલ આરોપ ખૂબ જ ગંભીર છે. આરોપોની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે.
સાથે જ પ્રેમ શુક્લાએ આ ડિબેટ દરમિયાન પંખુરીના નામની પણ મજાક ઉડાવી હતી.
ઉલ્લેખનીય છે કે, ડિબેટ દરમિયાન પ્રેમ શુક્લા અને પંખુરી પાઠક વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. આ દરમિયાન જ પ્રેમ શુક્લાએ કહ્યું કે, પંખુરીજી, તમે હવા બહુ ઉડો નહીં. હું તમારા વિશે એવું જાણું છું કે તમને શરમ આવશે. મને ખબર છે યાદવ પરિવારમાં મહિલાઓ પાસે કેવી રાજનીતિ કરાવવામાં આવે છે. હું પુરાવા લઈને ઉભો રહી જઈશ.
આ ઘટના ત્યારે બની જ્યારે પંખુરી અને પ્રેમ શુક્લા નોયડાની એક ન્યૂઝ ચેનલમાં ડિબેટ માટે ગયા હતા. આ મામલે પોલીસે બુધવારે નોયડના સેક્ટર 58 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નવી દિલ્હીઃ સમાજવાદી પક્ષના પ્રવક્તા અને સીએમ અખિલેશની યુવા ટીમના કોર સભ્ય પંખુરી પાઠકે ભાજપના પ્રવક્તા પ્રેમ શુક્લા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પંખુરીએ આરોપ લગાવ્યો છે કે, પ્રેમ શુક્લાએ તેમના માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -