Election Results 2019 : ભાજપ બહુમતથી બનાવશે સરકાર, મોદીએ કાશીનો માન્યો આભાર
વારાણસીથી નરેન્દ્ર મોદીનો 4,79,505 મતથી વિજય થયો હતો. જે બાદ તેમણે ટ્વિટ કરી કાશીવાસીઓનો આભાર માન્યો.
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 23 May 2019 09:53 PM

બ્રેકગ્રાઉન્ડ
Election Results 2019 Live: દુનિયાના સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણી પરિણામ માટે મતગણતરી શરૂ થઇ ચૂકી છે, દેશભરમાં 542 બેઠકો પર મતગણતરી ચાલુ...More
आज स्वयं मेघराज भी इस विजयोत्व में सरीक होने के लिए हमारे बीच हैं।
2019 लोकसभा के चुनाव में हम सब देशवासियों के पा… https://t.co/Phw91py1Ra
2019 लोकसभा के चुनाव में हम सब देशवासियों के पा… https://t.co/Phw91py1Ra
कई मायने में ये जीत ऐतिहासिक है।
50 साल के बाद पहली बार देश में पूर्ण बहुमत से शासन करने वाला प्रधानमंत्री, दोबा… https://t.co/DWa3BQHYcj
50 साल के बाद पहली बार देश में पूर्ण बहुमत से शासन करने वाला प्रधानमंत्री, दोबा… https://t.co/DWa3BQHYcj
Former PM and JD(S) chief HD Deve Gowda loses from Tumkur (Karnataka) by 13,339 votes. BJP's GS Basavaraj wins from… https://t.co/2ZzHckPRFX
धन्यवाद काशी!
इस महान भूमि की सेवा करना मेरे लिए सौभाग्य की बात है। लोकसभा में एक बार फिर काशी का प्रतिनिधित्व कर… https://t.co/Ld1chTcX6w
इस महान भूमि की सेवा करना मेरे लिए सौभाग्य की बात है। लोकसभा में एक बार फिर काशी का प्रतिनिधित्व कर… https://t.co/Ld1chTcX6w
Delhi: Prime Minister Narendra Modi and BJP President Amit Shah at the party Headquarters. #ElectionResults2019 https://t.co/5RW6ZGtayP
BJP candidate from Gorakhpur, Ravi Kishan, wins by 3,01,664 votes. Says, "This is a victory of the truth."… https://t.co/sKfl8H8HUt
Digvijaya Singh, Congress's candidate from Bhopal: I accept people's mandate. #ElectionResults2019 https://t.co/x06a7r2Vkm
Congress General Secretary for UP east, Priyanka Gandhi Vadra: We accept people's verdict and congratulate PM Modi… https://t.co/p0CtBpkIw6
Congress President Rahul Gandhi concedes defeat in Amethi, says, "I respect the decision and congratulate Smriti Ir… https://t.co/yVO3f1jBrN
PM Modi: Thank you India! The faith placed in our alliance is humbling & gives us strength to work even harder to f… https://t.co/AFVunuW1e8
Pakistan Prime Minister Imran Khan congratulates Prime Minister Narendra Modi. #ElectionResults2019 https://t.co/vOtNwnkMZk
મધ્યપ્રદેશઃ છિંદવાડામાં પિતા-પુત્રની જોડી જીતી. કમલનાથે વિધાનસભા પેટાચૂંટણી તો નકુલનાથે જીતી લોકસભા સીટ
ભારતની જનતાએ દેશમાંથી જાતિવાદ, પરિવારવાદ અને તુષ્ટિકરણને પૂરી રીતે ઉખાડીને ફેંકી દઈ વિકાસવાદ અને રાષ્ટ્રવાદને પસંગ કર્ય છેઃ અમિત શાહ
यह परिणाम विपक्ष द्वारा किये गये दुष्प्रचार, झूठ, व्यक्तिगत आक्षेप और आधारहीन राजनीति के विरुद्ध भारत का जनादेश है।… https://t.co/sjgC5s2K5b
Urmila Matondkar, Congress candidate from Mumbai North parliamentary constituency: I congratulate Gopal Shetty. We… https://t.co/WUGosbRpVE
L K Advani, BJP: It's such a wonderful feeling that in a country as large & diverse as India, electoral process has… https://t.co/WrCLHXTw3A
Dear @ysjagan,
Congratulations on the remarkable win in Andhra Pradesh. Best wishes to you for a successful tenur… https://t.co/oCmXJ2Kckl
Congratulations on the remarkable win in Andhra Pradesh. Best wishes to you for a successful tenur… https://t.co/oCmXJ2Kckl
Congratulations to Naveen Babu for yet another victory in Odisha. Wishing
him the very best for the next term.
ଓଡି… https://t.co/zEEHDdx8oE
him the very best for the next term.
ଓଡି… https://t.co/zEEHDdx8oE
Delhi: BJP President Amit Shah arrives at party Headquarters, welcomed by party workers. #ElectionResults2019 https://t.co/5J9gYnmfu6
सबका साथ + सबका विकास + सबका विश्वास = विजयी भारत
Together we grow.
Together we prosper.
Together we will buil… https://t.co/orKx7u7syJ
Together we grow.
Together we prosper.
Together we will buil… https://t.co/orKx7u7syJ
અમિત શાહે બીજા એક ટ્વીટમાં પીએમ મોદીના બેનરવાળી તસવીર શેર કરીને કાર્યકર્તાઓને સંબોધ્યા, કર્મઠ કાર્યકર્તાઓને ઐતિહાસિક વિજય માટે અભિનંદન પાઠવ્યા હતા.
अपने अथक परिश्रम से देश के हर बूथ पर भाजपा को मजबूत कर मोदी सरकार बनाने वाले भाजपा के करोड़ों कर्मठ कार्यकर्ताओं को… https://t.co/k2Xo4HlOE3
બીજેપી અધ્યક્ષ અમિત શાહે વલણોમાં મળેલી બમ્પર જીત બાદ ટ્વીટ કરીને દેશવાસીઓનો આભાર માન્યો છે. અમિત શાહે 'ભારત કો નમન' કહીને વિપક્ષ પર હુમલો કર્યો છે.
यह परिणाम विपक्ष द्वारा किये गये दुष्प्रचार, झूठ, व्यक्तिगत आक्षेप और आधारहीन राजनीति के विरुद्ध भारत का जनादेश है।… https://t.co/sjgC5s2K5b
વલણો પર મમતા બેનર્જીએ ટ્વીટ કર્યુ, લખ્યુ- જીતનારાઓને અભિનંદન, પણ બધા હારનારા હાર્યા નથી. અમારે પુરેપુરી સમીક્ષા કરવી પડશે અને પછી અમે અમારા વિચાર તમારા બધાની વચ્ચે શેર કરીશું. મતોની ગણતરી પુરી થવા દો અને વીવીપેટની મેળવણી થવા દો.
Congratulations to the winners. But all losers are not losers. We have to do a complete review and then we will sha… https://t.co/LziPqR9ZBO
આંધ્ર પ્રદેશમાં ટીડીપીની કારમી હાર બાદ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ આજે રાજીનામું આપશે. આંદ્ર પ્રદેશની 175 સીટમાંથી ટીડીપી માત્ર 25 સીટ પર આગળ ચાલી રહી છે.
શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ ટ્વીટ કરીને મોદીને અભિનંદન પાઠવ્યા છે. ટ્વીટમાં લખ્યુ, શાનદાર જીત માટે વડાપ્રધાન મોદીને અભિનંદન.
ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ એક ટ્વીટ કરીને પીએમો મોદીને શાનદાર જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. ગૃહમંત્રી રાજનાથ સિંહ ફોન પર વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાથે વાત કરી હતી.
ભોપાલના ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ વલણ પર કહ્યું- ચોક્કસપણે મારી જીત થશે, મારી જીતમાં જ ધર્મની જીત થશે. અધર્મનો નાશ થસે. હું ભોપાલના લોકોનો આભાર માનું છું.
I thank the people of India for once again giving a decisive mandate to @BJP4India led NDA and reposing faith in Sh… https://t.co/mBrMcq9QFY
BJP Bhopal candidate Pragya Singh Thakur on trends showing she is leading: Nischit meri vijay hogi, meri vijay mein… https://t.co/y0UcRV7AAc
નેશનલ કૉન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ ટ્વીટર પર લખ્યુ, તો એક્ઝિટ પૉલ સારા હતા, હવે આ જ કરી શકીએ છીએ કે બીજેપી અને એનડીએને તેમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન આપી શકીએ છીએ. આ જીત અને પ્રૉફેશનલ કેમ્પેઇનની ક્રેડિટ પીએમ મોદી અને અમિત શાહને જાય છે.
So the exit polls were correct. All that’s left is to congratulate the BJP & NDA for a stellar performance. Credit… https://t.co/R5CEisgQfd
વારાણસી બેઠક પર પીએમ મોદી 1.63 લાખ મતોથી આગળ નીકળ્યા, સાંજે 5.30 વાગે BJP મુખ્યાલયમાં ઉપસ્થિત થશે પીએમ મોદી, કાર્યકર્તા કરશે તેમનું સ્વાગત.
વલણોમાં ફરી એકવાર મોદી સરકાર બનતી જોઇને કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજે પીએમ મોદીની પ્રસંશા કરી છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ભારતીય જનતા પાર્ટીને આટલો મોટો વિજય અપાવવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે.
प्रधान मंत्री जी @narendramodi - भारतीय जनता पार्टी को इतनी बड़ी विजय दिलाने के लिए आपका बहुत बहुत अभिनन्दन. मैं… https://t.co/I24lqZXRaf
પીએમ મોદીના માતા હિરાબા પણ પુત્રની જીતને ટીવી પર નિહાળી રહ્યાં છે. ગાંધીનગરના કમલમ ખાતે બીજેપી કાર્યાલય પર કાર્યકર્તાઓએ જીતનો જશ્ન શરૂ કર્યો.
વલણોમાં બીજેપીને સ્પષ્ટ બહુમતી મળી રહી છે, એનનડીએ 300 બેઠકોને પાર જતી દેખાઇ રહી છે. ત્યારે નક્કી થાય છે કે, એનડીએએ 2014ની લોકસભા ચૂંટણીનો પોતાના જ રેકોર્ડ તોડી નાંખ્યો છે.
સુલ્તાનપુર બેઠક પરથી બીજેપી ઉમેદવાર મેનકા ગાંધી પાછળ ચાલી રહી છે, યુપીની વાત કરીએ તો 80 બેઠકોમાંથી 55 બેઠકો પર બીજેપી, 22 બેઠકો પર ગઠબંધન અને એક બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે.
બીજેપીની જીતના ટ્રેન્ડની સાથે જ શેર બજારમાં પણ જોરદાર અસર જોવા મળી રહી છે. સેન્સેક્સ રેકોર્ડ બનાવતા 40 હજાર પાર પહોંચી ગયો છે.
બીજેપી ઉમેદવાર હેમા માલિની, સની દેઓલ અને હંસરાજ હંસ મોટી લીડ સાથે આગળ. યુપીના આઝમગઢમાં એક્ટર નિરહુઆ અને લખનઉમાં પૂનમ માડમ પાછળ. ચર્ચિત બેઠક ગોરખપુરમાં એક્ટર રવિ કિશનને મોટી લીડ તો મુંબઇમાં એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર પાછળ ચાલી રહી છે.
બીજેપી-શિવસેના ગઠબંધન મુંબઇની તમામ છ બેઠકો પર આગળ, કર્ણાટકામાં બીજેપી ઓફિસની બહાર જીતનો જશ્ન, કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી શરૂ કરી. દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારીએ 'અબ કી બાર 300 પાર'નો વિશ્વાસ વ્યક્ત કર્યો.
વલણોમાં એનડીએએ 300નો આંકડો પાર કરી લીધો છે, અત્યાર સુધી 531 બેઠકોના ટ્રેન્ડમાં આગળ ચાલી રહ્યુ છે. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો 15 બેઠકો પર બીજેપી, 20 બેઠકો પર ટીએમસી આગળ ચાલી રહી છે. લેફ્ટ બંગાળમાં ખાતુ પણ નથી ખોલાવી શક્યુ.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી 19 બેઠકો પર આગળ ચાલી રહી છે. ટ્રેન્ડમાં બીજેપીને બહુમતી મળી, અત્યાર સુધી 511 બેઠકોના વલણોમાં બીજેપી+ 278, કોંગ્રેસ+ 120, અન્ય 113 બેઠકો પર આગળ ચાલી રહ્યાં છે.
વલણોમાં એનડીએએ 300નો આંકડો પાર કરી લીધો છે, અત્યાર સુધી 531 બેઠકોના ટ્રેન્ડમાં આગળ ચાલી રહ્યુ છે. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો 15 બેઠકો પર બીજેપી, 20 બેઠકો પર ટીએમસી આગળ ચાલી રહી છે. લેફ્ટ બંગાળમાં ખાતુ પણ નથી ખોલાવી શક્યુ.
ચૂંટણી પરિણામોના ટ્રેન્ડમાં બીજેપી ગઠબંધન એનડીએને સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. ગઠબંધન 272 પ્લસ બેઠકો પર આગળ પર આગળ ચાલી રહ્યું છે. અમેઠી બેઠક પર રાહુલ ગાંધીથી બીજેપીની સ્મૃતિ ઇરાની પાંચ હજાર મતોથી આગળ ચાલી રહી છે.
ચૂંટણી પરિણામોના ટ્રેન્ડમાં બીજેપી ગઠબંધન એનડીએને સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. ગઠબંધન 272 પ્લસ બેઠકો પર આગળ પર આગળ ચાલી રહ્યું છે. અમેઠી બેઠક પર રાહુલ ગાંધીથી બીજેપીની સ્મૃતિ ઇરાની પાંચ હજાર મતોથી આગળ ચાલી રહી છે.
પંજાબથી મોટા સમાચાર આવી રહ્યા છે, ભાજપના સની દેઓલ ગુરદાસપુર સીટથી પાછળ ચાલી રહી છે. જ્યારે પ્રકાશ સિંહ બાદલની પુત્રવધૂ હરસિમરત કૌર બાદલ બઠિંડા સીટથી આગળ ચાલી રહી છે. દિલ્હીની સાત સીટના વલણ સામે આવ્યા છે, છ સીટ પર ભાજપ અને એક સીટ પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. જ્યારે ગુજરાતની વાત કરીએ તો ભાજપ અધ્યક્ષ અમિત શાહ 24,000 મતથી આગળ ચાલી રહ્યા છે.
અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઇરાની રાહુલ ગાંધી કરતાં આગળ નીકળી છે. રાયબરેલી બેઠક પર સોનિયા ગાંધી આગળ ચાલી રહ્યાં છે. મુંબઇની સાત બેઠકોમાંથી પાંચમા બીજેપી આગળ ચાલી રહ્યુ છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પાછળ ચાલી રહ્યાં છે.
વારાણસી બેઠક પરથી પીએમ મોદી આગળ ચાલી રહ્યાં છે. ઉત્તર પ્રદેશમાં બીજેપી કુલ 14 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, વળી કોંગ્રેસ એક બેઠક પર આગળ ચાલી રહ્યું છે. હજુ ગઠબંધને ખાતુ નથી ખોલાવ્યુ.
ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી બીજેપી અધ્યક્ષ અમિત શાહ આગળ ચાલી રહ્યાં છે. ભોપાલથી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર આગળ ચાલી રહ્યાં છે, જ્યારે દિગ્વીજય સિંહ પાછળ ચાલી રહ્યાં છે. અત્યાર સુધી 227 બેઠકોના ટ્રેન્ડમાં બીજેપી+ 125, કોંગ્રેસ+ 66 વળી અન્ય 36 બેઠક પર આગળ ચાલી રહ્યાં છે.
ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી બીજેપી અધ્યક્ષ અમિત શાહ આગળ ચાલી રહ્યાં છે. ભોપાલથી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર આગળ ચાલી રહ્યાં છે, જ્યારે દિગ્વીજય સિંહ પાછળ ચાલી રહ્યાં છે. અત્યાર સુધી 227 બેઠકોના ટ્રેન્ડમાં બીજેપી+ 125, કોંગ્રેસ+ 66 વળી અન્ય 36 બેઠક પર આગળ ચાલી રહ્યાં છે.
ટ્રેન્ડ પ્રમાણે હાલ બીજેપી ગઠબંધન એનડીએ 61 જ્યારે કોંગ્રેસના યુપીએને 30 બેઠકો આગળ ચાલી રહ્યું છે, વળી અન્યને 4 બેઠકો પર આગળ છે. હાલ 95 બેઠકોના વલણ સામે આવી રહ્યાં છે.
ટ્રેન્ડ પ્રમાણે હાલ બીજેપી ગઠબંધન એનડીએ 61 જ્યારે કોંગ્રેસના યુપીએને 30 બેઠકો આગળ ચાલી રહ્યું છે, વળી અન્યને 4 બેઠકો પર આગળ છે. હાલ 95 બેઠકોના વલણ સામે આવી રહ્યાં છે.
લગભગ એક મહિનાથી વધુ ચાલેલી લોકસભા ચૂંટણી માટે આજે પરિણામ આવી રહ્યાં છે, શરૂઆતી વલણમાં બીજેપી ગઠબંધન, એનડીએ આગળ ચાલી રહ્યું છે.
સૌથી મોટા રાજ્ય યૂપીથી ભાજપ માટે સારા સમાચાર આવ્યા, એક સીટ પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. યૂપીની આ પ્રતાપગઢ સીટ છે. તેની સાથે રાજધાની લખનઉથી ગૃહમંત્રી રાજનાથ સિંહ આગળ ચાલી રહ્યા છે.
કર્ણાટકમાં પ્રથમ વલણ આવ્યું સામે, બે સીટ પર ભાજપ આગળ છે. જ્યારે રાજસ્થાનમાં પણ બે સીટ પર ભાજપ આગળ છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ માટે સારા સમાચાર છે. બંગાળમાં એક સટ પર ભાજપ આગળ છે.
દેશભરમાં 542 બેઠકો માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ચૂકી છે. થોડીવારમાં પરિણામ આવવાના શરૂ થઇ જશે.
મતગણતરી કેન્દ્રોની બહાર કડક-ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, તસવીર પીએમ મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીની છે
મતગણતરી કેન્દ્રોની બહાર કડક-ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, તસવીર પીએમ મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીની છે
સૌથી પહેલા પૉસ્ટલ બેલેટની ગણતરી શરૂ કરવામાં આવશે, લગભગ 18 લાખ પૉસ્ટલ બેલેટની ગણતરી કરાશે, બાદમાં ઇવીએમની ખોલવામાં આવશે.
બીજેપી અધ્યક્ષ અમિત શાહે દરેક બીજેપી ઉમેદવારોને મતગણતરી કેન્દ્રો પર પોતાના પ્રતિનિધિઓ તૈનાત કરવાનો નિર્દેશ આપી દીધો છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ, ઓડિશા અને બિનભાજપીય શાસિત રાજ્યોમાં આ નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત બધા વિજયી ઉમેદવારોને 25 મે સુધી દિલ્હી પહોંચવાનો નિર્દેશ પણ અપાયો છે.
મતગણતરી પહેલા એબીપી અસ્મિતાએ રાજ્યની 26 લોકસભા બેઠકો
પર પત્રકારોનો પૉલ ચલાવ્યો જેમાં રાજ્યમાં મોટાભાગની બેઠકો પર
બીજેપીની વાપસી થવાની સંભાવના છે. રાજ્યમાં બીજેપી 20થી 22
બેઠકો જીતી શકે છે જ્યારે કોંગ્રેસ 4 બેઠકોની આસપાસ રહી શકે છે.
પર પત્રકારોનો પૉલ ચલાવ્યો જેમાં રાજ્યમાં મોટાભાગની બેઠકો પર
બીજેપીની વાપસી થવાની સંભાવના છે. રાજ્યમાં બીજેપી 20થી 22
બેઠકો જીતી શકે છે જ્યારે કોંગ્રેસ 4 બેઠકોની આસપાસ રહી શકે છે.
દિલ્હીમાં ભાજપ મુખ્યાલય બહાર હવન અને પૂજા શરૂ થઈ ગઈ છે. હવનમાં ભાજપની 300 સીટ અને એનડીએની 400 સીટોની કામના કરવામાં આવી રહી છે. જ્યારે કોંગ્રેસ મુખ્યાલયની બહાર પણ કાર્યકર્તાઓમાં જોશ, ઢોળ નગારા સાથે ઉજવણી કરી રહેલ કાર્યકર્તાઓ ‘ચૌકીદાર ચોર’ના નારા પણ લગાવી રહ્યા છે.
ભોપાલથી કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહે કહ્યું- આ ચૂંટણી મારા માટે એટલી જ મહત્ત્વની છે જેટલી પ્રથમ ચૂંટણી હતી. દિગ્વિજય સિંહે એક્ઝિટ પોલને બોગસ ગણાવી છે.
ચૂંટણી પરિણામ પહેલા કર્ણાટકની હાસન લોકસભા સીટથી જેડીએસના ઉમેદવાર, પૂર્વ પીએમ એચડી દેવગૌડાના પૌત્ર અને કર્ણાટકના સીએમ એચડી કુમારસ્વામીના દીકરા નિખિલ કુમારસ્વામીએ મૈસૂરના ચામુંડેશ્વરી મંદિરમાં પૂજા અર્ચના કરી.
મતગણતરી પહેલા એબીપી અસ્મિતાએ રાજ્યની 26 લોકસભા બેઠકો પર પત્રકારોનો પૉલ ચલાવ્યો જેમાં રાજ્યમાં મોટાભાગની બેઠકો પર બીજેપીની વાપસી થવાની સંભાવના છે. રાજ્યમાં બીજેપી 20થી 22 બેઠકો જીતી શકે છે જ્યારે કોંગ્રેસ 4 બેઠકોની આસપાસ રહી શકે છે.
સૌથી ઝડપી કવરેજ માટે એબીપી અસ્મિતા ન્યૂઝ-ટીવીની સાથે જોડાયેલા રહો, તમામ ડિજીટલ પ્લેટફોર્મ પર તમે ચૂંટણીનું પરિણામ જોઇ શકો છો. અહીં અમે તમને પળેપળનું અપડેટ આપીશું.
ચૂંટણી પરિણામ જોવા માટે ટીમ ઇન્ડિયાના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે ટ્વીટ કરીને એબીપી ન્યૂઝ જોવા માટે અપીલ કરી હતી.
ગુજરાતમાં 3 થી 4 કલાક લેટ થશે મતગણતરી, 26 લોકસભા બેઠકોના પરિણામ વીવીપેટ મશીનોની પર્ચીઓની ગણતરીના કારણે ત્રણથી ચાર કલાક લેટ થઇ શકે છે. રાજ્યના મુખ્ય ચૂંટણી પંચ અધિકારી એસ મુરલી કૃષ્ણાએ જણાવ્યુ કે, ઇવીએમ મતોની ગણતરી બાદ પ્રત્યેક વિધાનસભા વિસ્તારમાંથી વિના ક્રમ સિલેક્ટ કરવામાં આવેલી પાંચ ઇવીએમ મશીનોની વીવીપેટ પર્ચીઓની ગણતરી થશે. 26 લોકસભા બેઠકોમાં પ્રત્યેકમાં છથી સાત વિધાનસભા મતવિસ્તાર છે.
- Home
- India-news
- દેશ
- Election Results 2019 : ભાજપ બહુમતથી બનાવશે સરકાર, મોદીએ કાશીનો માન્યો આભાર