મુંબઈના એક પરિવારે 2 લાખ કરોડની સંપતિ જાહેર કરી, IT વિભાગે તપાસ હાથ ધરી
આ પહેલા અમદાવાદના મહેશ શાહે 13860 કરોડની સંપતિ જાહેર કરીને લોકોને ચોંકાવી દિધા હતા. મુંબઈ અને અમદાવાદમાં થયેલા આ ખૂલાસાઓની તપાસ ચાલી રહી છે અને આ રકમ એક ઓક્ટોબરના જાહેર કરવામાં આવેલા આંકડામાં સામેલ નથી કરવામાં આવી. સરકાર તરફથી એક ઓક્ટોબરે જણાવામાં આવ્યુ હતું કે 65250 કરોડ અધોષિત સંપતિનો ખૂલાસો થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સાથે એવી શંકાઓ પણ છે કે તેમનો ગેરઉપયોગ થયો હોય. આ રકમનો ખૂલાસો કરનાર પરિવારના નામ છે અબ્દુલ રજાક મોહમ્મદ સૈયદ, મોહમ્મદ આરીફ અબ્દુલ રજાક સૈયદ, રૂખસાના અબ્દુલ રજાક સૈયદ અને નુરજહા મોહમ્મદ સૈયદ.
મુંબઈ: મુંબઈના એક પરિવારે બે લાખ કરોડન રૂપિયાની સંપતિનો ખૂલાસો કર્યો છે, પરંતુ આ સમાચારને આઈટી વિભાગ દ્વારા ખારીજ કરવામાં આવ્યા છે અને તપાસ શરૂ કરવામા આવી છે. આઈટી વિભાગ અનુસાર જરૂરી તપાસ કર્યા બાદ ખૂલાસો થયો કે જે લોકોઅ સંપતિ જાહેર કરી છે તે સંદીગ્ધ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -