દિલ્હીમાં શીલા દીક્ષિતના નિધન પર 2 દિવસનો રાજકીય શોક,આજે કરાશે અંતિમ સંસ્કાર

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિત લાંબા સમયથી બિમાર ચાલી રહ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, જ્યાં આજે બપોરે તેમનું નિધન થયું છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 21 Jul 2019 07:23 AM

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતનું નિધન થયું છે. શીલા દીક્ષિત દિલ્હી કૉંગ્રેસના અધ્યક્ષ હતા.  પ્રાપ્ત માહિતી મુજબ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિત લાંબા સમયથી બિમાર ચાલી રહ્યા હતા....More