હવે નકલી પાસપોર્ટનો ઉપયોગ નહીં કરી શકાય, સરકારે શરૂ કરી ચિપ લગાવવાની પ્રક્રિયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Mar 2017 12:38 PM (IST)
1
તેમણે આગળ જણાવ્યું કે, નાસિક સ્થિત ઇન્ડિયા સિક્યૂરિટી પ્રેસ (આઈએસપી)ને કોન્ટેક્ટલેસ ઇનલેજ અને તેની ઓપરેટિંગ સિસ્ટમ ખરીદવા માટે વૈશ્વિક ટેન્ડર જારી કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. પાસપોર્ટ માટે અરજી કરનાર વ્યક્તિની તમામ વ્યક્તિગત જાણકારી આ ચિપમાં સ્ટોર કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
રાજ્યસભામાં એક પ્રશ્નનનો જવાબ આપતા વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહે કહ્યું કે, સરકારે ઈ-પાસપોર્ટ બનાવવા માટે ઇલેક્ટ્રોનિક કોન્ટેક્ટલેસ ઇનલેજની ખરીદીને મંજૂરી આપી દીધી છે.
3
નવી દિલ્હીઃ દેશમાં ટૂકમાં વધારે સુરક્ષિતવાળા ચિપ આધારિત ઈ-પાસપોર્ટ આવશે. સરકારે ચિપવાળા પાસપોર્ટ રજૂ કરવા માટે પોતાની તૈયારી શરૂ કરી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -