થિયેટરોમાં હવે રાષ્ટ્રગીત વગાડવું જરૂરી નથી, સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય બદલ્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jan 2018 09:35 AM (IST)
1
નવી દિલ્હીઃ સિનેમા હૉ઼લમાં ફિલ્મ બતાવતા પહેલા રાષ્ટ્રગીત વગાડવાન જરૂરિયાતને સુપ્રીમ કોર્ટે પુરી કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે પોતાના જુન આદેશમાં સંશોધન કર્યું છે, સુપ્રીમ કોર્ટે આને અનિવાર્ય કરવાનો આદેશ આપ્યો હતો, પણ ગઇ સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે દેશભક્તિ કોર્ટના આદેશ દ્વારા નથી ઠોકી બેસાડી શકાતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
નોંધનીય છે કે, 23 ઓક્ટોબર, 2017એ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારે કહ્યું કે થિએટર્સ અને અન્ય સ્થાનો પર રાષ્ટ્રગીત વગાડવા અનિવાર્ય હોય કે નહીં, તે તેઓ નક્કી કરે. મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ દિપક મિશ્રાએ 30 નવેમ્બર, 2016એ આપેલા આદેશમાં દેશના દરેક સિનેમાઘરોમાં ફિલ્મ ચાલુ થયા પહેલા રાષ્ટ્રગીત વગાડવાનો આદેશ આપ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -