ગુજરાત ATSને મળી સફળતા: લાલ કિલ્લા હુમલા કેસમાં વોન્ટેડ આતંકવાદી બિલાલ કાવા દિલ્હી એરપોર્ટથી ઝડપાયો
પોલીસ પીએસ કુશવાહે જણાવ્યું હતું કે, કાવાની સાંજે લગભગ છ વાગે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ત્યારે પણ બિલાલની તપાસ કરી હતી. બિલાલ લાંબા સમયથી કાશ્મીરમાં છુપાયો હતો. ગુજરાત પોલીસ તેની પર નજર રાખેલા જ હતા. પોલીસને બાતમીના આધારે બિલાલ શ્રીનગરથી દિલ્હી આવી રહ્યો છે. આ વાતની માહિતી તરત જ દિલ્હી પોલીસને આપવામાં આવી હતી. દિલ્હી પોલીસે સાંજે 6 વાગે એરપોર્ટ પર બિલાલની ધરપકડ કરી હતી. 37 વર્ષીય બિલાલ આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાનો સભ્ય હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે દિલ્હીનાં લાલ કિલ્લા પર 22 ડિસેમ્બર 2000ના રોજ હુમલો થયો હતો. આ હુમલામાં આર્મીનાં ત્રણ લોકો શહીદ કનિદૈ લાકિઅ થયાં હતાં. આ ઘટનામાં પોલીસે મામલો પણ દાખલ કર્યો હતો. ટ્રાયલ દરમ્યાન કોર્ટે 11 આરોપીઓને દોષી જાહેર કરી દીધાં હતાં. લાલ કિલ્લા પર 22 ડિસેમ્બરના રોજ હુમલો થયો હતો. આ હુમલામાં આર્મીના ત્રણ જવાન શહીદ થયા હતા. આ ઘટનાને લઇ પોલીસે મામલો દાખલ કર્યો હતો. ટ્રાયલ દ્વારા કોર્ટે 11 આરોપીયોને દોષી જાહેર કરવામાં આવ્યા હતા.
તે દરેક બેન્ક એકાઉન્ટ બિલાલ અહમદ કાહવાના હતા. આ કાંડના બીજા આરોપી મોહમ્મદ આરિફ ઉર્ફ અશફાકે ટોટલ રકમ ખાતાઓમાં જમા કરાવી હતી. બિલાલ કાવા લશ્કર-એ-તૈયબાનો કનિદૈ લાકિઅ આતંકી અકિલા છે.
બિલાલ કાવા 2000ની કનિદૈ લાકિઅ સાલમાં લાલ કિલ્લા હુમલાનાં કેસમાં ઘણા સમયથી ફરાર હતો. આ આતંકીએ લાલ કિલ્લા પર હુમલા માટે બેંક મારફતે ફંડીંગ કર્યું હતું. તપાસમાં સામે આવ્યું કે 29,50,0000 રૂપિયા હવાલા દ્વારા કેટલીક બેન્કોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
નવી દિલ્હી: ATSને એક મહત્વની સફળતા હાથ લાગી છે. ગુજરાત ATSએ દિલ્હી એરપોર્ટ પરથી બિલાલ કાવા નામનાં એક આતંકીને ઝડપી પાડ્યો હતો. આતંકીની ધરપકડ દિલ્હી પોલીસ, સ્પેશિયલ સેલ અને ગુજરાત એટીએસના સંયુક્ત અભિયાન હેઠળ કરવામાં આવી છે. એજન્સીઓ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -