પ્રવાસી ભારતીય કાર્યક્રમમાં આ 8 વિદેશી ગુજરાતીઓને કરાયા સન્માનિત
જેમાં રમેશ શાહ ગ્લોબલ કોઓર્ડિનેટર એકલ વિદ્યાલય ફાઉંડેશન, ડોક્ટર ભરત બારાઇ પૂર્વ પ્રેસિડેન્ટ ફેડરેશન ઓફ ઈંડિયન અમેરિકન એસોશિયેશન , મહેશ મહેતા ચેરમેન ગ્લોબલ ઈંડિયન ફોર ભારત વિકાસ,
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ NRG ગુજરાતીઓમાં પ્રીતિ પટેલ UK સરકારમાં સેક્રેટરી તરીકેનો મહત્વપૂર્ણ હોદ્દો સંભાળે છે, જ્યારે પ્રીતિ દેસાઇ પણ USમાં સેક્રેટિરીયેટમાં મહત્વના હોદ્દા પર છે, આ બંને નામો ભારતમાં ધણા જાણીતા છે.
નિશા દેસાઇ બિસવાલ આસીસ્ટંટ સેક્રેટરી સ્ટેટ ફોર સાઉથ એંડ સેંટ્રલ એશોસિએશન ફોર એફેર્સ જેઓ યુએસમાં રહે છે.
આ સમારોહમાં સમ્માનિત કરવામાં આવેલા 8 NRGને જે તે દેશમાં વર્ષોથી વસતાં ભારતીય સમુદાય માટે નિસ્વાર્થભાવે કરવામાં આવેલી મદદને કારણે તેમનું સમ્માન કરવામાં આવ્યું છે.આ તમામ લોકોએ સ્કૂલો સ્થાપવામાં મદદ કરવા સાથે ધણા બધા અવેરનેશના પ્રોગ્રામ પણ જે તે દેશમાં કરેલા છે.
જ્યારે ફિજીમાં રહેતાં વિનોદચંદ્ર પટેલ, બ્રિટનના પ્રીતિ પટેલ, દીજીબાટીમાં રહેતાં નલીનકુમાર કોઠારી અને કેનેડામાં રહેતાં મુકુંદ પુરોહિત શામેલ છે.
બેંગ્લુરૂ: બેંગ્લૂરુમાં સોમવારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રવાસી ભારતીય દિવસ 2017ના સમારોહમાં 8 NRG ગુજરાતીઓને સન્માનિત કરવામાં આવ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -