કુમારસ્વામીએ પોતાનાથી 27 વર્ષ નાની ટોપની હોટ એક્ટ્રેસ સાથે કર્યાં છે બીજાં લગ્ન, જાણો વિગત
એક મીડિયા રિપોર્ટ અનુસાર, 2006 માં કુમારસ્વામીએ રાધિકા સાથે લગ્ન કરી લીધા હતા, બન્નેને એક પુત્ર છે જેનુ નામ શમિકા કુમારસ્વામી છે. જોકે, એક્ટ્રેસ રાધિકા સાથેના આ લગ્ન બાદ કાનૂની વિવાદ પણ થયો હતો. હિન્દુ પર્સનલ લૉ હેઠળ કાયદોનું ઉલ્લંઘનનો આરોપ લાગતા કર્ણાટક હાઇકોર્ટમાં PIL પણ નોંધાઇ હતી. જોકે, સાક્ષીઓની કમીને કારણે કોર્ટે અરજી ફગાવી દીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2003મા રાધિકા પાંચ કન્નડ ફિલ્મોમાં દેખાઇ ચૂકી છે, જેમાં હેમંત હેગડેના નિર્દશનમાં ઓહ લા લા, હુડુગાગાગી હતી. યોગરાજ ભટ્ટ ફિલ્મ મનીમાં રાધિકાએ એક વેશ્યાની દીકરીની ભૂમિકા નિભાવી હતી. રાધિકાએ તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું 2014 માં કોડી રામાકૃષ્ણા ફિલ્મ રીલિઝ થઇ હતી.
રાધિકા કન્નડ એક્ટ્રેસ છે, મીડિયા રિપોર્ટ અનુસાર, સ્કૂલમાં નવમુ ધોરણ પુરુ કર્યા પછી તેને કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. તેને 2002 માં કન્નડ ફિલ્મ 'નીલા મેઘા શામા'થી અભિનય ક્ષેત્ર પગ માંડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કુમારસ્વામીના આ બીજા લગ્ન છે, તેમને આ પહેલા અનિતા સાથે 1986માં લગ્ન કર્યા હતા અને તેમનો એક પુત્ર પણ છે જેનુ નામ નિખિલ ગૌડા છે.
કુમારસ્વામીએ ટૉપની કન્નડ અભિનેત્રી રાધિકા સાથે લગ્ન કર્યા છે. રાધિકાનો જન્મ કર્ણાટકના મેંગ્લુરુંમાં 11 નવેમ્બર 1986ના રોજ થયો, તેની ઉંમર અત્યારે 31 વર્ષની છે. જ્યારે કુમારસ્વામી 58 વર્ષના છે, તેમનો જન્મ 16 ડિસેમ્બર, 1959 ના રોજ થયો, એટલે કે તેમની પત્ની તેમનાથી 27 વર્ષ નાની છે.
2003મા રાધિકા પાંચ કન્નડ ફિલ્મોમાં દેખાઇ ચૂકી છે, જેમાં હેમંત હેગડેના નિર્દશનમાં ઓહ લા લા, હુડુગાગાગી હતી. યોગરાજ ભટ્ટ ફિલ્મ મનીમાં રાધિકાએ એક વેશ્યાની દીકરીની ભૂમિકા નિભાવી હતી. રાધિકાએ તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું 2014 માં કોડી રામાકૃષ્ણા ફિલ્મ રીલિઝ થઇ હતી.
બેગ્લુંરુઃ કર્ણાટકના રાજકારણમાં હાલ જો કોઇ સૌથી વધુ ચર્ચાતો ચહેરો હોય તો તે છે કુમારસ્વામી, કુમારસ્વામી જેડીએસ નેતા અને પૂર્વ વડાપ્રધાન દેવગૌડાનો પુત્ર છે. જેડીએસને 37 બેઠકો મળી અને કોંગ્રેસે તેને મુખ્યમંત્રી પદની ઓફર કરી ત્યારથી કર્ણાટકનું રાજકારણ વધુ ગરમાયું. કુમારસ્વામીએ ટૉપની કન્નડ અભિનેત્રી રાધિકા સાથે લગ્ન કર્યા છે, જે તેનાથી 27 વર્ષ નાની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -