હરિયાણામાં ફેરબદલના સંકેત, BJP-JJP સાથે મળી બનાવી શકે છે સરકાર
હરિયાણા વિધાનસભાની 21મીએ યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે.આ વખતે અહીં 65 ટકા મતદાન થયું હતું જ્યારે ગઈ વખતે અહીં 76.54 ટકા મતદાન નોંધાયું હતું.
એબીપી અસ્મિતા વેબ ટીમ
Last Updated:
24 Oct 2019 06:16 PM
સૂત્રોના મતે દુષ્યંત ચૌટાલાની પાર્ટી જેજેપી હરિયાણામાં સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી શકે છે. જોકે આ અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે જેજેપીએ કોગ્રેસને સમર્થન આપવા માટે મુખ્યમંત્રી પદની શરત રાખી છે.

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર 41,950 મતથી આગળ
કૈથલથી ચૂંટણી હાર્યા બાદ રણદીપ સિંહ સુરજેવાલાએ નમ મસ્તકે હાર સ્વીકારી, કહ્યું- પાર્ટી માટે આ વિશ્લેષણનો સમય છે પરંતુ આજે તેનો યોગ્ય સમય નથી.
કોંગ્રેસના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલા કૈથલ સીટથી ચૂંટણી હારી ગયા છે. ભાજપના લીલા રામે તેમને 567 મતથી હરાવ્યા છે.
હરિયાણા ભાજપના નાણા મંત્રી અને દિગ્ગજ નેતા કેપ્ટન અભિમન્યુ નારનૌંદ પણ ચૂંટણી હારી ગયા છે.

હરિયાણામાં કોઇ પાર્ટીને બહુમત ન મળવાની સ્થિતિમાં તોડ-જોડની ચર્ચા થવા લાગી છે. કોંગ્રેસ એલર્ટ થઈ ગઈ છે અને સૂત્રોના કહેવા મુજબ વિજેતા તમામ ધારાસભ્યોને દિલ્હી બોલાવાયા છે.
બીજેપી અધ્યક્ષ સુભાષ બરાલાએ રાજીનામું આપ્યું છે. બરાલા ખુદ ટોહના સીટથી ચૂંટણી હારી ગયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમિત શાહે સુભાષ બરાલાને પાર્ટીના ખરાબ પ્રદરશન માટે ફટકાર લગાવી છે.
હરિયાણામાં હાલ ભાજપ અને કોંગ્રેસ બંને 35-35 બેઠક પર સાથે ચાલી રહ્યા છે. જેપીપી અને અન્ય પાર્ટી 10-10 સીટ પર આગળ છે.
જનનાયક જનતા પાર્ટીના કાર્યકરોએ ફટાકડા ફોડીને સેલિબ્રેશન શરૂ કર્યું

હરિયાણામાં ભાજપને બુહમત મળતી નથી જોવા મળી રહી. જે બાદ સરકાર બનાવવાની કવાયત તેજ થઈ ગઈ છે. જેજેપીએ સીએમ પદથી શરત સાથે કોંગ્રેસને સમર્થનની ઓફર કરી છે. બીજેપી પણ જેજેપીનો સંપર્ક કરી રહી છે. આ દરમિયાન હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને બીજેપી હાઇકમાને દિલ્હી બોલાવ્યા છે.

હરિયાણામાં દાદરી બેઠક પરથી ભાજપ ઉમેદવાર અને રેસલર બબીતા ફોગાટ આગળ, આદમપુર સીટથી ભાજપ ઉમેદવાર અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટ પાછળ ચાલી રહ્યા છે

હરિયાણામાં ખટ્ટર આગળ, સુરજેવાલા પાછળ
હરિયાણામાં ભાજપ 51, કોંગ્રેસ 13 બેઠકો પર આગળ

JJPના દુષ્યંત ચૌટાલાએ કહ્યું, ભાજપ કે કોંગ્રેસ 40ને પાર નહીં કરે, સત્તાની ચાવી જેજેપીના હાથમાં હશે
હરિયાણામાં ભાજપ 10, કોંગ્રેસ 3 બેઠક પર આગળ

હરિયાણા બીજેપીના પ્રભારી અનિલ જૈને પરિણામ પહેલા ભાજપ રાજયમાં જંગી બહુમતથી ફરી સરકાર બનાવશે, તેવો દાવો કર્યો.

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભાની 21મીએ યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. હરિયાણા વિધાનસભાની 90 બેઠક માટે ગુરુવારે સવારે મતગણતરી શરૂ થશે. હરિયાણાની વાત કરીએ તો આ વખતે અહીં 65 ટકા મતદાન થયું હતું જ્યારે ગઈ વખતે અહીં 76.54 ટકા મતદાન નોંધાયું હતું.
બ્રેકગ્રાઉન્ડ
હરિયાણા વિધાનસભાની 90 બેઠક માટે ગુરુવારે સવારે મતગણતરી શરૂ થઈ છે. હરિયાણાની વાત કરીએ તો આ વખતે અહીં 65 ટકા મતદાન થયું હતું જ્યારે ગઈ વખતે અહીં 76.54 ટકા મતદાન નોંધાયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -