JIOનો આઈડિયા મુકેશ અંબાણીને કોણે આપ્યો હતો, નામ સાંભળીને તમે પણ ચોંકી જશો
લંડનઃ રિલાયન્સ જિઓએ બે વર્ષમાં જ ભારતને મોબાઈલ બ્રોડબેન્ડ ડેટા યૂઝ કરતો વિશ્વમાં સૌથી મોટો દેશ બનાવી દીધો છે. ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને એમની દીકરી ઈશા અંબાણીએ જિઓનો આઈડિયા આપ્યો હતો. ખુદ મુકેશ અંબાણીએ આ અંગે ખુલાસો કર્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યુવાઓએ મને મનાવ્યો કે બ્રોડબેન્ડ ઈન્ટરનેટ એ ટેક્નોલોજી છે જેનાથી ભારતને દૂર ન રાખી શકાય’.
કોલેજનું કામ કરતી વખતે ઈશાએ કહ્યું હતું કે, પપ્પા આપણા ઘરનું ઈન્ટરનેટ બહુ ખરાબ છે.’ કહ્યું કે, ‘ઇશા અને એનો ભાઈ આકાશ ભારતીય યુવા પેઢી છે અને આ જનરેશન શ્રેષ્ઠ બનવા માટે રાહ જોવા નથી માંગતી.
અંબાણીએ જણાવ્યું હતું કે, જિઓ, ‘જિઓનો આઈડિયા સૌથી પહેલા 2011માં મારી દીકરીએ આપ્યો હતો. ત્યારે ઈશા યેલ યૂનિવર્સિટીમાં ભણતી હતી અને વેકેશનમાં ઘરે આવી હતી.
2016માં ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશ કરતાની સાથે જ રિલાયન્સ જિઓએ સમગ્ર માર્કેટમાં ભૂકંપ મચાવી દીધો હતો અને બીજી કંપનીઓને પ્રાઇઝ વોરમાં ઉતરવા માટે મજબૂર કરી દીધી હતી. શરૂઆતના સમયમાં ફ્રી કોલ્સ અને ડેટા આપીને જિયો ટેલિકોમ સેક્ટરમાં છવાઇ ગયું હતું.
જિઓનો આઈડિયા મળ્યા બાદ રિલાયન્સે ભારતના ટેલિકોમ સેક્ટરમાં 2.01 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. સમગ્ર ભારતમાં જીયોનો પ્લાન સક્સેસ થયો હતો અને હાલ પણ રિચાર્જ માટે નવા નવા પ્લાન આપી રહ્યું છે. જિઓને કારણે દેશમાં ચાલી રહેલ ટેલિકોમ સેક્ટરની બીજી કંપનીઓને ટકવું મુશ્કેલ બની ગયું છે.
‘ડ્રાઇવર્સ ઓફ ચેંજ’ અવોર્ડ મળ્યો તે અવસર પર મુકેશ અંબાણીને જણાવ્યું હતું કે ઈશાએ 2011માં તેમને જિઓનો આઈડિયા આપ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -