અડધી રાત્રે પ્રેમી અને પત્ની કપડાં કાઢીને પલંગ નીચે કરતાં હતાં કંઈક આવું કામ, પતિ જોઈને ચોંકી ગયો!
કટિહાર: રાત્રે 2.30 વાગ્યે પત્ની સાથે પલંગ પર સુઇ રહેલ પતિને નીચે કંઇક અવાજ આવ્યો હતો. તેણે જ્યારે પલંગની નીચે નજર કરી તો જોયું કે પત્નીનો પ્રેમી નીચે સુતેલો હતો. બેડરૂમમાં પત્નીનાં પ્રેમીને જોતાની સાથે જ તેનો ગુસ્સો ભડકી ઉઠ્યો હતો. તેણે પત્ની અને તેનાં પ્રેમીની પીટાઇ ચાલુ કરી દીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપતિ બેડરૂમમાં આવી લાઇટ બંધ કરીને સુવાનો પ્રયાસ કરી રહી હતી. જેથી પલંગ નીચે રહેલા પ્રેમીને ભાગવાનો મોકો નહોતો મળ્યો. બીજી તરફ મંસુરને જોતા તેને પકડી લીધો હતો.
ફરીદાને મળવા તેનો પ્રેમી તેનાં બેડરૂમમાં આવ્યો. ફરીદા પોતાનાં પ્રેમી સાથે પ્રેમલાપ કરી રહી હતી ત્યારે જ પતિએ દરવાજો ખખડાવ્યો હતો. ડરનાં કારણે ફરીદાએ પ્રેમની પલંગ નીચે છુપાવી દીધો હતો.
મંસુરનાં ઘરમાં ચાર પાંચ રૂમ છે. ફરીદા પોતાનાં બાળકોને અલગ રૂમમાં સુવડાવતી હતી. પતિ સાથે બીજા રૂમમાં સુતી હતી. પતિ અને ઘરનાં લોકોની નજર ચુકવી તે રાત્રે પોતાનાં પ્રેમીને બોલાવતી હતી. તે રાત્રે પણ તેવું જ થયું.
મંસુરી પહેલા પણ પોતાની પત્ની સાથે તેને વાંધાજનક અવસ્થામાં પકડ્યો હતો. ત્યારે તેણે ફરી આવું નહી કરવાની ચેતવણી આપીને છોડી દીધો હતો. એક વાર પકડાયા બાદ બંન્ને છુપાઇને મળવા લાગ્યા હતા.
આ દરમિયાન બબાલ થઇ અને લોકો ભેગા થઇ ગયા. પતિએ પત્ની અને તેનાં પ્રેમીને એક રૂમમાં બંધ કરી દીધા. મંસુરની ફરિયાદ અનુસાર 30 વર્ષની પત્ની ફરીદા ખાતુન પાંચ બાળકોની માં છે. છેલ્લા કેટલાક સમયથી ફરીદાનાં ગામનાં જ યુવક મોહમ્મદ માસુમ સાથે પ્રેમ થઇ ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -