IN PICS: અમેરિકામાં PM મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત તસવીરોમાં
વ્હાઈટ હાઉસમાંથી નીકળતા સમયે રાષ્ટ્રપિત ટ્રમ્પે પીએમ મોદીને ગળે લગાડીને વિદાય આપી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્રમ્પે કહ્યું કે ભારત ખૂબ જ સારું કામ કરી રહ્યું છે અને આવા મહાન પ્રધાનમંત્રીનું સ્વાગત કરવું એ સન્માનની વાત છે.
ડિનર ટેબલ પર બન્ને નેતાઓ વચ્ચે અનેક મહત્ત્વપૂર્ણ વાતચીત થઈ.
સંયુક્ત નિવેદન બાદ પીએમ મોદી માટે વ્હાઇટ હાઉસમાં ડિનરનું આયોજન કરવામાં આવ્યું.
મોદીએ કહ્યું, મારું સ્વાગત ભારતના 125 કરોડ નાગરિકોનું સ્વાગત છે. હું તેના માટે રાષ્ટ્રપતિ અને પ્રથમ અમેરિકન મહિલાનો દિલથી આભાર વ્યક્ત કરું છું.
મોદી સાથે પોતાના વાતચીત પહેલા ટ્રમ્પે કહ્યું કે મોદી ઘણું સારું કામ કરી રહ્યા છે.
પીએમ મોદી રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંયુક્ત નિવેદન આપ્યું અને એક સુરમાં આતંકવાદને ખતમ કરવાની વાત કહી.
એક વિશેષ ભાવતરીકે મોદીનું સ્વાગત કરવા ટ્રમ્પ અને તેનાપ્તની મેલેનિયા વ્હાઇટ હાઉસના સાઉથ પોટર્કિ સુધી આવ્યા હતા.
ટ્રમ્પ અને તેના પત્નીએ મોદીનું શાનદાર સ્વાગત કર્યું અને વ્હાઈટ હાઉસમાં જતા પહેલા એકબીજા સાથે વાતચીત કરતાં જોવા મળ્યા હતા.
વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત પ્રધાનમંત્રી નેરન્દ્ર મોદી અમેરિકા પહોંચ્યા છે. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પોતાની પ્રથમ દ્વિપક્ષીય બેઠકમાં મુલાકાત કરી. ટ્રમ્પ અને તેના પત્ની મેલેનિયાએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. વ્હાઈટ હાઉસમાં જતા પહેલા બન્ને નેતા એકબીજાના ખબરઅંતર પૂછતા જોવા મળ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -