મહારાષ્ટ્રમાં પાસ નેતા હાર્દિક પટેલે BJP પર શું કર્યા પ્રહારો, જાણો વિગત
સ્વામીનાથન રિપોર્ટના આધારે સરકાર દ્વારા કરવામાં આવેલી સહાયમાં દેવાની દર 4% ઓછી કરવામાં આવે પણ સરકારે તે માટે પણ કોઈ પંગલા નથી ભર્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહારાષ્ટ્ર અને ગુજરાતમાં કેટલાક યુવાનો બેરોજગાર છે. પણ યુવાઓ માટે ભાજપ પાસે કોઈ પણ રોજગારની યોજનાઓ નથી.
અગાઉ સરકારની યોજનાના કારણે ધર્મા પાટિલ નામના આધેડે મહારાષ્ટ્ર વિધાનસભા ભવનના કેમ્પસમાં આપઘાત કર્યો હતો. ત્યારે પણ સરકારે જવાબદાર અધિકારી સમક્ષ કોઈ પણ કાર્યવાહી નથી કરી.
2014 લોકસભાની ચૂંટણી વખતે વિદર્ભને અલગ રાજ્ય ઘોષિત કરવાની વાત પીએમ મોદી કરી હતી પણ આજે મોદીજી વિદર્ભના સંદર્ભમાં કઈજ બોલતા નથી.
હાર્દિકે સભામાં કહ્યું હતું કે, મારાઠાવાડ અને વિદર્ભના ખેડૂતો દુખી છે. ભાજપ સરકારની યોજનાઓના કારણે ખેડૂત આત્મહત્યા કરી રહ્યા છે.
મહારાષ્ટ્ર: અકોલામાં હાર્દિક પટેલે ખેડૂત અને બેરોજગારીના મુદ્દા પર વધારે ભાર મુકતા જનસભા સંબોધિત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -