હિમાચલ પ્રદેશના કાંગડામાં એરફોર્સનું મિગ-21 વિમાન ક્રેશ, પાયલટનું મોત
મિગ-21 સુપરસૉનિક લડાકુ જેટ વિમાન છે, જેનુ નિર્માણ સોવિયત સંઘના મિકોયાન-ગુરોવિચ ડિઝાઇન બ્યૂરોએ કરી છે. પહેલા આ 'બલાલૈકા'ના નામથી ઓળખાતું હતું કેમકે આ રુસી સંગીત વાદ્ય ઓલોવેકની જેમ દેખાયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે એરફોર્સમાં આ વિમાન પંજાબના પઠાણકોટથી આવી રહ્યું હતું, જે હિમાચલમાં કાંગડાના જવાલીમાં ક્રેશ થઇ ગયું. આ વિમાન સપ્ટેમ્બર 2016માં દૂર્ઘટનાનો શિકાર થઇ ગયું હતું. રાજસ્થાનના બાડમેરમાં થયેલી દૂર્ઘટનામાં વિમાનમાં સવાર બન્ને પાયલટોએ પેરાશૂટથી કુદીને પોતાનો જીવ બચાવ્યો હતો.
નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના કાંગડા નજીક એરફોર્સનું વિમાન મિગ-21 ક્રેશ થઇ ગયું છે. ઘટનામાં પાયલટનું મોત થઇ ચૂક્યું છે. આશંકા છે કે, પાયલટને વિમાનની ખરાબીની જાણ થઇ ગઇ અને તે ક્રેશ થયા પહેલા જ વિમાનમાંથી બહાર નીકળી ગયો હતો. પણ બાદમાં પાયલટના મોતની પુષ્ટી કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -