જયા બચ્ચન ચોથી વખત બનશે રાજ્યસભા સાંસદ, સમાજવાદી પાર્ટીના છે ઉમ્મેદવાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
જયા બચ્ચનને વર્ષ 2004માં સમાજવાદી પાર્ટી તરફથી સાંસદ બનાવવામાં આવ્યા હતા. જેના બાદ 2006 અને 2012માં ત્રીજી વખત રાજ્યસભા સાસંદ બન્યા હતા. જો આ વખત પણ જયા બચ્ચન રાજ્યસભા જશે તો તે ચોથી વખત રાજ્યસભા સાંસદ બનશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નવી દિલ્લી: બોલીવુડ અભિનેત્રી જયા બચ્ચન ફરી એકવખત ઉત્તર પ્રેદેશથી રાજ્યસભા સાંસદ હશે. જયા બચ્ચનનો રાજ્યસભા કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. એવામાં સમાજવાદી પાર્ટી તરફથી એકવાર ફરી રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરવાની તૈયારી ચાલી રહી છે.
3
ફિલ્મોમાંથી રાજકારણમાં ગયેલા જયા બચ્ચનના ચાહકો એકવખત ફરી ફિલ્મોમાં જોવા ઈચ્છે છે પણ હાલમાં જયા બચ્ચનનો એવો કોઈ પ્લાન નથી. જયા બચ્ચન છેલ્લી વખત વર્ષ 2016માં ફિલ્મ ‘કી અન્ડ કા’માં નજર આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -