Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
તમિલનાડુના રાજકારણમાં વધુ એક સ્ટારની એન્ટ્રી, રજનીકાંત બાદ કમલ હાસન પણ બનાવશે પાર્ટી
રાજનીતિક ઈનિંગની શરૂઆત કરી રહેલા કમલ હાસનની રાજ્યવ્યાપી યાત્રા અનેક તબ્બકામાં થશે. તેઓ પાતના ગૃહ જનપદથી શરૂઆત કરી મધુરાઈ, દિંડીગુલ અને સિવગંગઈ જશે. કમલ હાસન પાર્ટીનું નામ અને દિશા નિર્દેશનની ઘોષણા 21 ફેબ્રુઆરીએ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજણાવી દઈએ કે ગત વર્ષના અંતિમ દિવસે 31 ડિસેમ્બરે સુપરસ્ટાર રજનીકાંતે રાજનીતિક પાર્ટી બનાવવાની જાહેરાત કરી હતી. જો કે તેમણે હજુ સુધી પોતાની પાર્ટીના નામની જાહેરાત નથી કરી.
તેમણે તમિલાનાડુની રાજનીતિક સ્થિતિને કેન્દ્રમાં રાખતા કહ્યું કે આ યાત્રાથી તેઓ તમિલનાડુની વર્તમાન રાજકીય સ્થિતિને પડકાર આપવાનો ઈરાદો રાખે છે. જે કેટલાક સમયથી તમિલાનાડુને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. કમલ હાસને યાત્રાને લોકોની જરૂરીયાતો અને મુશ્કેલીઓને સમજવા માટેનો પ્રયાસ ગણાવ્યો છે.
નવી દિલ્લી: તમિલનાડુના રાજકારણમાં સુપરસ્ટાર રજનીકાંતની એન્ટ્રી બાદ હવે વધુ એક સ્ટાર રાજનીતિમાં ઝંપલાવવાની તૈયારીમાં છે. અભિનેતા કમલ હાસન પોતાની રાજનીતિક પાર્ટી બનાવી રહ્યા છે. 21 ફેબ્રુઆરીએ તેની પાર્ટીની જાહેરાત કરી શકે છે. કમલ હાસન આ દિવસે રાજ્યવ્યાપી યાત્રા પર નિકળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -