કર્ણાટકમાં કોંગ્રેસની વિરુદ્ધ પરિણામો આવતાં અશોક ગેહલોતે શું કહ્યું, જાણો વિગત
ચામુડેશ્વરી સીટ પર 11 હજાર વોટથી પાછળ ચાલી રહ્યા છે. બીજેપીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પા શિકારીપુરા સીટ પર આગળ ચાલી રહ્યા છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે 112 સીટોની જરૂર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજેપી પ્રભુત્વવાળી સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે જેડીએસ વકાલ્લિકા પ્રભુત્વવાળી સીટો પર આગળ ચાલી રહી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા બદામી સીટ આગળ ચાલી રહી છે.
બીજેપ 222માંથી 105 સીટો પર આગળ ચાલી રહી છે જ્યારે કોંગ્રેસ 75 સીટો અને જેડીએસ 41 સીટો પર આગળ ચાલી રહી છે. પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાની પાર્ટી જનતા દળ સેક્યુલર (જેડીએસ) જ કર્ણાટકનો કિંગ પસંદ કરશે.
ચૂંટણીના શરૂઆતી ટ્રેન્ડમાં કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભાના સંકેત મળી રહ્યા છે. બીજેપી સૌથી મોટી પાર્ટી બનીને ઊભરતી જોવા મળી રહી છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામના શરૂઆત રુઝાનમાં કોંગ્રેસ પાછળ જતી જોવા મળી હતી. આ વચ્ચે કોંગ્રેસે જણાવ્યું હતું કે, તે જેડીએસ સાથે ગઠબંધન માટે તૈયાર છે. પાર્ટીના મહાસચિન અશોક ગેહલોતે કહ્યું હતું કે, અમને વિશ્વાસ છે કે કર્ણાટકમાં કોંગ્રેસ એકવાર ફરી સરકાર બનાવશે. પરંતુ બધાં રસ્તા ખુલ્લા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -