કેરલઃ ગર્ભવતી મહિલાના પેટમાં CPM નેતાએ મારી લાત, કરાવવો પડ્યો ગર્ભપાત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Feb 2018 10:28 AM (IST)
1
ઘટના સમયે તમામ આરોપી નશામાં હતા. એક મહિનાની પ્રેગનેન્ટ મહિલા દર્દના કારણે નીચે પડી ગઈ હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ગત વર્ષે આવા મામલો સામે આવ્યો હતો. 3 નવેમ્બરે સીપીઆઈ(એમ)ના કાર્યકર્તા અને તેના મિત્રોએ મહિલાને કારમાંથી બહાર નીકાળીને પેટમાં લાત મારી હતી. આ પાછળનું કારણ મહિલાની કારને કાર્યકર્તાની કારે ટક્કર મારી હતી.
3
કોઝીકોડઃ કેરળના કોઝીકોડમાં રહેતી એક ગર્ભવતી મહિલાના પેટમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીએમ)ના નેતા પેટ પર લાતો મારી હતી. જેના કારણે મહિલાએ ગર્ભપાત કરાવવો પડ્યો હતો. પોલીસે આ મામલે કેસ નોંધીને 7 લોકોની ધરપકડ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -