લખનઉમાં પ્રિયંકા ગાંધી સાથે રોડ શો દરમિયાન રાહુલ ગાંધીએ મારી ચાની ચુસકી, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Feb 2019 05:04 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
રોડ શો દરમિયાન પ્રિયંકા ગાંધી સતત લોકો સાથે વાત કરી રહ્યા છે. જ્યારે રાહુલ ગાંધી હાથમાં ચાનો કપ લઈને સતત ચુસકી મારી રહ્યા છે.
3
લખનઉઃ કોંગ્રેસ મહાસચિવ બન્યાં બાદ પ્રિયંકા ગાંધી આજે પ્રથમ વખત 4 દિવસની મુલાકાતે લખનઉ પહોંચ્યા છે. અહીં એરપોર્ટ પર ઉતરતાંની સાથે જ તેમનો રોડ શો શરૂ થયો હતો. પ્રિયંકાની સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પશ્ચિમી ઉત્તરપ્રદેશના પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ઉપસ્થિત છે.
4
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે પશ્ચિમ ઉત્તરપ્રદેશના પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ચાની ચુસકી લેતાં જોવા મળ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -