મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી: કૉંગ્રેસે 155 બેઠકો પર જાહેર કર્યા ઉમેદવારોના નામ, જુઓ લિસ્ટ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહના પૂત્ર જય વર્ધન સિંહને ગુના જિલ્લા અંતર્ગત આવતી પારંપારિક વિધાનસભા સીટ રાઘોગઢથી ટિકિટ મળી છે.કૉંગ્રેસે મોટાભાગના ધારાસભ્યોને ફરી તક આપી છે. આ લિસ્ટમાં યુવાઓને પણ તક આપવામાં આવી છે. લગભગ 22 જેટલી મહિલા ઉમેદવાર પણ આ યાદીમાં સામેલ છે. આ પહેલા શુક્રવારે ભારતીય જનતા પાર્ટીઓ 177 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.
ભોપાલ: મધ્યપ્રદેશમાં 28 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે જેને લઈને કૉંગ્રેસે આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કૉંગ્રેસે 155 બેઠકો પર ઉમેદાવારોના નામ જાહેર કર્યા છે. કૉંગ્રેસની આ યાદીમાં દિગ્વિજય, કમલનાથ, સિંધિયા તમામના સર્મથકોને સરખી ટિકિટ મળી છે. ભાજપની અપેક્ષાએ કૉંગ્રેસની યાદી સંતુલિત ગણવામાં આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -