અન્ય યુવતી સાથે સેકસ સંબંધ બદલ પાઠ ભણાવવા યુવતીએ પતિના ગુપ્તાંગ પર શું નાંખ્યું? જાણીને ચોંકી જશો
શશિકલાએ ગત સપ્તાહે તેના પતિને ફોન કરી ઘરે બોલાવ્યો અને પ્રેમથી સાથે રહેવાની વાત કરી. પતિ ઘરે આવ્યો અને શનિવારે તે જ્યારે ઊંઘી રહ્યો હતો, ત્યારે પત્ની એક વાસણમાં ઉકળતું તેલ લઈને આવી અને ધીરેથી તેના પતિના પ્રાઈવેટ પાર્ટ પર નાંખી દીધું. પરમેશ્વર પીડાથી તડપી ઉઠ્યો અને તેને ઘાયલ અવસ્થામાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવાયો. પોલીસે આ મામલે કેસ નોંધી લીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપતિએ એ પછી ઘરે આવવાનું બંધ કરી દીધું હતું અને વિરત્તીપાથૂમાં રહેતી એક યુવતીના ઘરે જ રહેવા લાગ્યો. મહિલાએ આ અંગે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. પોલીસે પરમેશ્વરમને ચેતવણી પણ આપી, પરંતુ તેનો કોઈ ફાયદો ન થયો.
મદુરાઈઃ તમિલનાડુના મદુરાઈમાં પતિના અન્ય મહિલા સાથે સંબંધ હોવાની શંકામાં પત્નીએ પતિના પ્રાઈવેટ પાર્ટ પર ઉકળતું તેલ નાંખી દીધું. પોલીસે 37 વર્ષના પતિ એમપરમેશ્વર પર હુમલો કરવાના આરોપમાં 30 વર્ષની શશિકલા વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે.
પોલીસને ઘટનાની જાણકારી આપતા જણાવ્યું કે, આરોપી મહિલા નહેરુ નગરની 30 વર્ષની પી. શશિકલાને તેના પતિ એમ. પરમેશ્વરમ પર શંકા હતી કે તેનો બીજી યુવતી સાથે સંબંધ છે. તેને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -