મહાત્મા ગાંધીની 150મી જયંતી: PM મોદી-રાહુલ ગાંધી સહિત દિગ્ગજ નેતાઓએ રાજઘાટ પહોંચી આપી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 150મીં જયંતી છે. વડાપ્રધાન મોદીએ નવી દિલ્હી સ્થિત રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદી ત્યાર બાદ વિજય ઘાટ પહોંચી પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જંયતી પર તેને શ્રદ્ધાંજલિ આપી હતી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતીના અવસર પર કૉગ્રેસ મહારાષ્ટ્રના વર્ધામાં પોતાની વર્કિગ કમિટીની બેઠક યોજી રહી છે. જેમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિત તમમ દિગ્ગજ નેતા આ બેઠમાં ઉપસ્થિત રહેશે.
પીએમ મોદી સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકેયા નાયડૂ, કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સહિત અન્ય દિગ્ગજ નેતાઓએ રાજઘાટ પર પહોંચી શ્રદ્ધાંજલિ આપી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતીના અવસર પર કૉગ્રેસ મહારાષ્ટ્રના વર્ધામાં પોતાની વર્કિગ કમિટીની બેઠક યોજી રહી છે. જેમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિત તમમ દિગ્ગજ નેતા આ બેઠમાં ઉપસ્થિત રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -