MP: 'ગંદી' વાતો કરતો હતો મ્યૂઝિક ટિચર, વિદ્યાર્થીઓએ જાહેરમાં આ રીતે કરી ધોલાઇ
abpasmita.in
Updated at:
13 Jun 2016 02:24 PM (IST)
મધ્યપ્રદેશના ભોપાલથી 350 કિલોમીટર દૂર આવેલા મંદસૌરમાં એક સંગીત ટિચરની તેની વિદ્યાર્થીનીઓએ જાહેરમાં ધોલાઇ કરી હતી. શહેરના દશપુરકુંજ વિસ્તારમાં છોકરીઓએ મ્યૂઝિક શીખવનારા શિક્ષક પર અશ્લીલ વાતો કરવાનો આરોપ લગાવ્યો હતો. વિદ્યાર્થીઓએ અગાઉ ઘરમાં આ અંગેની ફરિયાદ કરી હતી અને બાદમાં શિક્ષકની જાહેરમાં ધોલાઇ કરી. જોકે, બાદમાં ટિચરે માફી માંગી લેતા છોકરીઓ શાંત પડી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -