યુવતીએ અન્ય યુવતી સાથેના પતિના સેક્સ સંબંધ સામે વાંધો લેતાં પતિએ તેને મારીને કરી નાંખ્યા છ ટુકડા, પછી શું કર્યું?
આ દરમિયાન જહાનાબાદ જિલ્લાના નવા ટોલા નિવાસી અને મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે, સંજૂ દેવીના લગ્ન 12 વર્ષ પહેલા તેલ્હાડા વિસ્તારના મન્ડાક્ષ ગામના રહેવાસી અજય ચૌધરીની સાથે થયા હતા. લગ્ન બાદથી જ અજયના ગામની એક મહિલા સાથે સંબંધ હતા. તેના પ્રેમમાં જ તેણે સંજૂ દેવીના છ ટૂકડા કરીને હત્યા કરી દીધી. આ મામલે પરિવારજનો સહિત ચાર લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મામલે પોલીસે એક આરોપી મહિલાની ધરપકડ કરી છે. આ ઘટનાની જાણકારી મળતા જ મૃતકના પરિવારજનોએ ગામમાં પહોંચીને મૃતદેહની શોધખોળ શરૂ કરી ત્યાર બાદ મૃતદેહ ગામની બહારથી મળી આવ્યો હતો.
ઘટના નાલંદા જિલ્લાના તેલ્હાડા વિસ્તારના મન્ડાક્ષ ગામની છે. અન્ય સાથે સંબંધ બાંધવાનો વિરોધ કરવા પર પતિએ તેના પરિજનોની મદદથી પત્નીની હત્યા કરી બાદમાં તેના છ ટુકડા કરીને ગામની બહાર ફેંકીને ફરાર થઈ ગયો.
નવી દિલ્હીઃ એક સમયે વિદેશથી લોકો ઉચ્ચ અભ્યાસ માટે બિહારના નાલંદા આવતા હતા. જ્યારે મંગળવારે ત્યાં એક એવી ઘટના બની જે જાણીને તમને શોક્ડ લાગશે. અન્ય સાથે સંબંધ બાંધવાનો વિરોધ કરવા પર એક મહિલાની હત્યા કરવામાં આવી છે. એટલું જ નહીં તેની હત્યા કરીને 6 ટુકડા કરીને ફેંકી દીધા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -