મોદીએ બીજીવાર લીધા વડાપ્રધાન પદના શપથ, શાહ, રાજનાથસિંહ સહિત મંત્રીમંડળમાં 24 કેબિનેટ મંત્રીઓ સામેલ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને શપથ ગ્રહણ કરાવ્યા હતા.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 30 May 2019 09:22 PM

બ્રેકગ્રાઉન્ડ

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ બીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને શપથ ગ્રહણ કરાવ્યા હતા.   ...More