હની ટ્રેપના આરોપમાં ઘેરાયેલા વરૂણ ગાંધીની નવી તસવીર આવી સામે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહની ટ્રેપના આરોપમાં ફસાયેલા વરૂણ ગાંધી પૂર્વ પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીની પૌત્ર છે. અને કેંદ્રીય મંત્રી મેનકા ગાંધી અને સંજય ગાંધીના પુત્ર છે. 2009માં તે પહેલી વાર ઉત્તરપ્રદેશના પીલીભીતથી સાંસદ બન્યા હતા. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મેનકા ગાંધીથી વધારે મતથી જીત્યા હતા. વરૂણ પર આ 2009નની ચૂંટણીમાં ભડકાઉ ભાષણ આપાવાનો આરોપ લાગ્યા હતા. 2014માં વરૂણ યુપીના સુલ્તાનપુરથી સાંસદ ચૂંટાઈ આવ્યા હતા. (તસવીર: ફરિયાદી એડમંડ્સ એલેન)
તેણે દાવો કર્યો છે કે સાંસદ બન્યા બાદ પણ વરૂણ ગાંધી અભિષેક વર્માને મળ્યા હતા. વરૂણ ગાંધી પર હનીટ્રેપમાં ફસાઈને રક્ષા ડિલ અંગેની માહિતી આપવાનો આરોપ લગાવવામાં આવ્યા છે. જો કે વરૂણ ગાંધીએ આ તસવીરોને નકલી કહી છે.
નવી દિલ્લી: હની ટ્રેપ મામલા વરૂણ ગાંધીએ પોતે નિર્દોષ હોવાનું જણાવતા લાંબા પત્ર બાદ ગઈ કાલે મોટો ખુલાસો થયો છે. પ્રધાનમંત્રીને ચીઠ્ઠી લખીને વરૂણ પર આરોપ લગાવનારા વ્હીસલબ્લોઅર એડમંડ્સ એલેને કેટલીક તસવીરો મીડિયા સમક્ષ રજૂ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -