સરકારી અધિકારી નહીં કરી શકે Gmail અને Yahooનો ઉપયોગ, સરકાર NIC mail કરશે ફરજિયાત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Apr 2017 08:00 AM (IST)
1
એનઆઇસી પોતાની સેવાનું સતત વિસ્તરણ કરી રહી છે. ઇલેક્ટ્રોનિક્સ તથા આઇટી વિભાગ (ડીઇઆઇટીવાઇ)ની એક સંસદીય સમિતી આ અંગે જણાવ્યું હતું જોકે આ અંગે નીતિ તમામ મંત્રાલયો વિભાગોમાં મોકલવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે ઓક્ટોબર 2014માં ઇમેઇલ નીતિ બહાર પાડી હતી સરકારી અધિકારીઓને સુરક્ષાનાં કારણે સરકારે ખાનગી કંપનીઓની ઇમેઇલ સેવાનો ઉપયોગ કરતા અટકાવવામાં આવ્યા હતા.
3
નવી દિલ્હીઃ સરકારી અધિકારીઓ માટે એનઆઈસી મેલ (NIC mail)નો ઉપયોગ કરવો ફરજિયાત હશે. તેઓએ જીમેલ અને યાહૂ જેવી ખાનગી કંપનીઓની ઈમેલની સેવાનો ઉપયોગ બંધ કરવો પડશે અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઈસી) દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ ઈમેલ સેવાનો જ ઉપયોગ કરવો પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -