સરકારે કરી સ્પષ્ટતા- તમારી પાસે કેટલા તોલાથી વધારે સોનું હશે તો આવી બનશે, આપવો પડશે જવાબ, થશે જપ્ત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Dec 2016 04:25 PM (IST)
1
નાણા મંત્રાલયે જણાવ્યુ હતું કે ઘોષિત આવકમાંથી સોનાની ખરીદી કરવા પર કોઇ ટેક્સ નહીં લાગે. તે સિવાય વારસાગત ઘરેણા પર પણ ટેક્સ નહીં લાગે. ઉપરાંત વારસામાં મળેલી સંપત્તિ પર કોઇ ટેક્સ નહીં લાગે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નવી દિલ્લીઃ રોકડ બ્લેકમની પર સકંજો કસ્યા બાદ મોદી સરકારે હવે બ્લેકમનીનો ઉપયોગ કરીને ગોલ્ડ ખરીદનારા લોકો પર સંકજો કસવાનો નિર્ણય કર્યો છે. નાણા મંત્રાલયે જાહેરાત કરી હતી કે, પરણિત મહિલાઓ 500 ગ્રામ સોનાના ઘરેણા રાખી શકશે જ્યારે અપરણિત મહિલા પાસે 250 ગ્રામ ગોલ્ડ અને પુરુષો 100 ગ્રામ ગોલ્ડ રાખી શકશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -