PM મોદીના બર્થ ડે પર બનાવાયો 568 કિલોનો લાડુ, જુઓ તસવીરો
દેશ આઝાદ થયા બાદના 60થી 62 વર્ષમાં માત્ર 30 ટકા જ વિસ્તાર સ્વચ્છતા હેઠળ આવરી શકાયો હતો. જ્યારે મોદીના નેતૃત્વમાં 90ટકા વિસ્તાર આવરી લેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્વચ્છતા કેમ્પેન હેઠળ દેશમાં નવ કરોડ ટોઇલેટ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત 450 લાખ ગામડાઓ ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર થયા છે.
જેનું અનાવરણ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને તેના સાથી કેબિનેટ મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કર્યું હતું.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 68મો જન્મદિવસ છે. જેને લઈ દેશભરમાં વિવિધ આયોજનો થઈ રહ્યા છે. દિલ્હીમાં એક સંસ્થા દ્વારા મોદીના જન્મદિવસને લઈ 568 કિલોનો લાડુ બનાવવામાં આવ્યો હતો
સુલભ ઈન્ટરનેશનલ સોશિયલ સર્વિસ ઓર્ગેનાઇઝેશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં ભાગ લેવા આ બંને મંત્રીઓ સામેલ થયા હતા. જાવડેકરે આ પ્રસંગે કહ્યું કે, દેશમાં છેલ્લા ચાર વર્ષમાં સેનિટેશનમાં ઘણો સુધારો થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -