‘આધાર’ બન્યો ઓક્સફોર્ડનો વર્ડ ઓફ ધ યર, ‘મિત્રો’, ‘નોટબંધી’ને રાખ્યા પાછળ
ચર્ચા દરમિયાન વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆએ કહ્યું, મીડિયાનું કામ સાહિત્ય લખવના બદલે દર્શકો-વાંચકોને સરળ ભાષામાં અહેવાલ આપવાનું છે. મીડિયાની ભાષા પર તેમનો વિચાર રજૂ કરતી વખતે તેમણે આ વાત કહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપત્રકાર સૌરભ દ્વિવેદીએ કહ્યું, મિત્રો, નોટબંધી, ગૌરક્ષકો જેવા શબ્દોને ઓક્સફોર્ડન ડિક્શનરીમાં સામેલ કરવા માટે વાતચીત કરવામાં આવતી હતી. પરંતુ આ બધામાં આધાર શબ્દને સૌથી વધારે મહત્વ મળ્યું અને આ શબ્દને સામેલ કરી લેવામાં આવ્યો.
જયપુરઃ ઓક્સફોર્ડ ડિક્શનરીએ આધારને વર્ષ 2017નો હિન્દી વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો છે. આ શબ્દને ગત વર્ષે આધાર કાર્ડ સમાચાર માધ્યમોમાં ચમકવાના કારણે મળી હતી. આધારને વર્ડ ઓફ ધ યર પસંદ કરવાની જાહેરાત જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં ઓક્સફોર્ડ ડિક્શનરીના સેશન દરમિયાન થઇ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -