PM મોદીએ રાજઘાટ પહોંચી આપી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Oct 2016 08:02 AM (IST)
1
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી
3
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી
4
5
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ
6
નવી દિલ્લી: આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 147મી જન્મજયંતિ છે. આ નિમિત્તે રાજઘાટ પર પીએમ મોદીએ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ ઉપરાંત રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારી અને અન્ય નેતાઓએ ગાંધીજીને શ્રદ્ઘાજંલી અર્પિત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -