નાના બાળકોએ PM મોદીને બાંધી રાખડી, વડાપ્રધાને આપ્યા આશીર્વાદ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Aug 2018 04:44 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
પીએમ મોદીએ બાળકોને આશીર્વાદ પણ આપ્યા હતા.
4
5
પીએમ મોદીના કાંડા પર નાના બાળકોએ રાખડી બાંધી હતી. પીએમને રાખડી બાંધવા સ્કૂલની બાળકીઓ પણ આવી હતી.
6
નવી દિલ્હીઃ આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસે બહેનો તેના ભાઈને રાખડી બાંધે છે. આ અવસર પર વડાપ્રધાન મોદીની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં તેઓ રાખડી બંધાવતા નજરે પડી રહ્યા છે.
7
આ દરમિયાન દિલ્હીમાં કેટલીક મહિલાઓએ પણ વડાપ્રધાનને રાખડી બાંધી હતી.
8
વડાપ્રધાન મોદીએ તેમના સ્પેશિયલ કાર્યક્રમ મન કી બાતમાં પણ દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી.
9
- - - - - - - - - Advertisement - - - - - - - - -