હવે 50ની નવી નોટ જારી કરશે RBI, જૂની નોટ પણ ચાલશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Dec 2016 07:20 AM (IST)
1
50 રૂપિયાની નવી નોટ પર દરેક નંર પેનલ પર L લેટર હશે. પચાસની નવી નોટમાં પ્રથમ અક્ષર સૌથી નાનો અને ત્યાર બાદ અક્ષર ચડતા ક્રમમાં હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નવી દિલ્હીઃ નોટબંધીની વચ્ચે આરબીઆઈએ પચાસ રૂપિયાની નોટને લઈને એક નવી જાહેરાત કરી છે. રિઝર્વ બેંકની જાહેરાત અનુસાર 500 અને 2000 બાદ હવે પચાસ રૂપિયાની નવી નોટ જારી કરશે.
3
જોકે રિઝર્વ બેંકે એપણ સ્પષ્ટ કર્યું છે કે, 50ની જૂની નોટ ચાલતી રહેશે. આરબીઆઈ અનુસાર પચાસ રૂપિયાની નવી નોટ નવી ડિઝાઈન અને નવી સીરીઝની હશે. તેના પર નંબર પર નવી રીતે છપાયેલ હશે.
4
આ નોટો પર આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલની સહી હશે. નવી નોટ પર પ્રિન્ટિંગ વર્ષ 2016 છપાયેલ હશે. જોકે 50ની જૂની નોટ પણ ચાલુ જ રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -