ઉદ્ધવ ઠાકરેરે ઉડાવી PM નરેન્દ્ર મોદીની મજાક, કહ્યું- લોકો મિત્રો સાંભળતા જ ભાગી જાય છે
મુંબઈમાં બીએમસીની ચૂંટણીની જાહેરાત બુધવારે થઈ ગઈ છે. જોકે, બીએમસીની ચૂંટણી શિવસેના અને ભાજપ એક સાથે મળીને નહીં લડે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તેને અત્યાર સુધી કોઈપણ પક્ષ તરફથી જોડાણનો કોઈ પ્રસ્તાવ મળ્યો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઠાકરેએ કહ્યું કે, સીટ વહેંચણીને લઈને તેની પાસે ફોર્મ્યૂલા હતી, પરંતુ મને હજુ સુધી કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. સાથે જ ઉદ્ધવે કહ્યું કે, જિલ્લા પરિષદ ચૂંટણીને લઈને ભાજપની સાથે જોડાણનો નિર્ણય સ્થાનીક નેતા કરશે.
મુંબઈઃ ભારતીય જનતા પાર્ટીની સહયોગી પાર્ટી શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મજાક ઉડાવી છે. મુંબઈમાં એક જનસભાને સંબોધિત કરતા ઠાકરેએ કહ્યું કે, પહેલા હું મારા ભાષણની શરૂઆત ભાઈઓ અને બહેનો અથવા મિત્રો સાથે શરૂ કરતો હતો પરંતુ હવે આ શબ્દનો ઉપયોગ નથી કરતો, કારણ કે હવો લોકો આ શબ્દ સાંભળીને ભાગી જાય છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કર્યા વગર ભાષણમાં તેમની મજાક ઉડાવી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -