પેન્શન માટે દીકરાએ માતાના શબને ત્રણ વર્ષ સુધી રાખ્યું ફ્રીઝરમાં
કોલકાતાઃ શું કોઈ વિયક્તિ રૂપિયા માટે આટલો લાલચી હોઈ શકે કે તેના માટે તે પોતાની માતાના શબને ત્રણ વર્ષ સુધી ફ્રીઝમાં જ બંધ કરી રાખે? પરંતુ કોલકાતામાં હકીકતમાં આવી ઘટના ઘટી છે. કોલકાતામાં એક વ્યક્તિએ પોતાની સગી માતાના શબને ફ્રીઝરમાં સંતાડીને રાખી હતી. જેથી તે તેનું પેંશન લઈ શકે અને તેના અંગુઠાનું નિશાન લઈ શકે. આવું છેલ્લા 3 વર્ષથી ચાલતુ હતું. હવે મલિના શબને એક બંધ ઓરડામાં અંદર રાખવામાં આવેલ ફ્રીઝરમાંથી મેલવવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસ એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે આખરે મહિલાના મોતનું કારણ શું હતું. ઉલ્લેખનીય છે કે, પેંશન અને નોકરી માટે પોતાના જ સંબંધીને મારી નાખવાની આ પ્રથમ ઘટના નથી. આવી અનેક ઘટનાઓ સમય સમય પર આપણી સમક્ષ આપતી રહી છે.
કહેવાય છે કે, દીકારો ઘણાં સમયથી બેરોજગાર હતો. પોલીસ દીકરાની સાથે મહિલાના પતિને પણ અટકાયતમાં લઈને તેની પૂછપરજ કરી રહી છે. કારણ કે બન્ને મળીને મેંશનના રૂપિયા ઉપાડતા હતા. જોકે, હજુ સધી મહિલાના મોતના કારણ વિશે જાણી શકાયું નથી. આખરે તેનું મોત કુદરતી હતું કે કોઈ મારી નાખી હતી તે જાણી શકાયું નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -