પ્રેસ કૉન્ફરન્સ તમિલનાડુના રાજ્યપાલે મહિલા પત્રકારના ગાલ પંપાળતા થયો વિવાદ, બાદમાં માંગી માફી
પત્રકાર મહિલાએ લખ્યું કે હું રાજ્યપાલના આ વર્તનથી દુખી છું. અને એક મહિલાને તેની અનુમતિ વગર આ પ્રકારે સ્પર્શ કરવો ખોટું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્યાં વિપક્ષ દળના ડીએમકે એ આ ઘટનાને સંવિધાનિક પદ પર બેઠેલા એક વ્યક્તિનું અશોભનિય કૃત્ય ગણાવ્યું છે. દ્રમૂકની રાજ્યસભા સભ્ય કનિમોઝીએ પણ ટ્વીટ કરી ગવર્નરની આ હરકતની નિંદા કરી છે.
ત્યાં વિપક્ષ દળના ડીએમકે એ આ ઘટનાને સંવિધાનિક પદ પર બેઠેલા એક વ્યક્તિનું અશોભનિય કૃત્ય ગણાવ્યું છે. દ્રમૂકની રાજ્યસભા સભ્ય કનિમોઝીએ પણ ટ્વીટ કરી ગવર્નરની આ હરકતની નિંદા કરી છે.
ચેન્નઈ: તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક મહિલા પત્રકારના ગાલ પંપાળતા વિવાદમાં ફસાયા છે. પત્રકારના ગાલ પંપાળતો વીડિયો સોશલ મીડિયા પર વાયરલ થયો છે. 78 વર્ષીય બનવારીલાલે પ્રેસ કૉન્ફ્રેસ યોજી હતી. તે દરમિયાન એક મહિલા પત્રકારે તેને સવાલ પૂછ્યો હતો ત્યારે બનવારીલાલે જવાબ આપવાની જગ્યાએ તેની નજીક જઈને તેના ગાલ પર પંપાળતા ત્યાંથી નીકળી ગયા હતા. જોકે વિવાદ બાદ તેમણે માફી માગી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -