સુરતઃ સુરતના અડાજણમાં ઘરફોટ ચોરીની ઘટના સામે આવી છે. મળતી વિગતો અનુસાર, અડાજણની મિલેનિયન્સ રેસિડેન્સીમાં આવેલા એક ઘરમાં ધોડે દિવસે લૂંટારાઓ ત્રાટક્યા હતા અને 5.57 લાખ રૂપિયાની ચોરી કરી હતી. લૂંટની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
અડાજણ પોલીસે આ લૂંટની ઘટનાના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. સીસીટીવીમાં દેખાતા લૂંટારાઓની માહિતી આપવા માટે પોલીસે લોકોને અપીલ કરી છે.
સુરતમાં ધોળા દિવસે લૂંટારું ત્રાટક્યા, 5.57 લાખ રૂપિયાની કરી ચોરી, જુઓ CCTV
abpasmita.in
Updated at:
17 Jul 2016 12:30 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -