ABP Asmita - Gujarati News ABP Asmita - Gujarati News ABP Asmita - Gujarati News
ABP  WhatsApp
✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો
  • હોમ
  • India-news
  • દેશ
  • મોદી સરકારને આ ટોચના પ્રધાને 3 રાજ્યોની હાર માટે અમિત શાહને જવાબદાર ગણાવીને માંડ્યો મોરચો, જાણો શું કહ્યું?

મોદી સરકારને આ ટોચના પ્રધાને 3 રાજ્યોની હાર માટે અમિત શાહને જવાબદાર ગણાવીને માંડ્યો મોરચો, જાણો શું કહ્યું?

એબીપી અસ્મિતા વેબ ટીમ Updated at: 26 Dec 2018 11:01 AM (IST)
મોદી સરકારને આ ટોચના પ્રધાને 3 રાજ્યોની હાર માટે અમિત શાહને જવાબદાર ગણાવીને માંડ્યો મોરચો, જાણો શું કહ્યું?
1

ગડકરીએ જાહેરમાં અમિત શાહ અને મોદી સામે મોરચો માંડ્યો છે. નિતિન ગડકરીએ આ રાજ્યોમાં ભાજપની હાર માટે પક્ષના ટોચના નેતાને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે જણાવ્યું કે જો વિધાનસભા કે કોઇ પણ ચૂંટણીમાં સાંસદો અને ધારાસભ્યો સારો દેખાવ ન કરી શકે તો તેના માટે પક્ષ પ્રમુખ જ જવાબદાર ગણાય છે.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
મોદી સરકારને આ ટોચના પ્રધાને 3 રાજ્યોની હાર માટે અમિત શાહને જવાબદાર ગણાવીને માંડ્યો મોરચો, જાણો શું કહ્યું?
2

તેમણે જણાવ્યું હતું કે, હું પક્ષ પ્રમુખ હોઉ અને આ દરમિયાન મારા પક્ષના ધારાસભ્યો અને સાંસદો નિષ્ફળ રહે તો તેના માટે કોણ જવાબદાર? હું જ તો જવાબદાર ગણાઉ. પ્રમુખે હારની પણ જવાબદારી લેવી જોઇએ. ગડકરીના આ નિવેદનના કારણે ભાજપમાં ખળભળાટ મચ્યો છે.

મોદી સરકારને આ ટોચના પ્રધાને 3 રાજ્યોની હાર માટે અમિત શાહને જવાબદાર ગણાવીને માંડ્યો મોરચો, જાણો શું કહ્યું?
3

તેમણે આ નિવેદન ભાજપ પ્રમુખ અમિત શાહના સંદર્ભમાં કરતાં હવે અમિત શાહના નેતૃત્વ અંગે પક્ષના નેતાઓ જ જાહેરમાં સવાલો ઉઠાવવા લાગ્યા છે એ સ્પષ્ટ છે. આઇબીના એક કાર્યક્રમમાં સંબોધતી વેળાએ ગડકરીએ આ નિવેદન કર્યું હતું.

4

નવી દિલ્હીઃ ભાજપ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એ ત્રણ રાજ્યોમાં હારી ગયો તેના ઘેરા પ્રત્યાઘાત ભાજપમાં જ પડ્યા છે. ભાજપમાં જ નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે અસંતોષની લાગણી છે. આ લાગણીને વાચા આપવાનું કામ મોદી સરકારના જ પ્રધાન નીતિન ગડકરીએ કર્યું છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.